Home » photogallery » dharm-bhakti » SPECIAL WORSHIP OF MAHUDI GHANTAKARNAVIR ON THE KALI CHAUDAS 2021 KB

Kaali Chaudas 2021: કાળી ચૌદશે મહુડી ઘંટાકર્ણવીરની થશે વિશેષ પૂજા, ધંટ વગાડીને અપાશે વિશેષ આહુતિ

ગાંધીનગર નજીક આવેલા મહુડી (mahudi temple) તીર્થધામમાં આજે કાળી ચૌદશ (Kaali Chaudas 2021) નિમિત્તે ઘંટાકર્ણવીર (Ghantakarna Mahaveer)ની પૂજા અને હવન તેમજ પ્રક્ષાલન વિધિનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો.