Home » photogallery » dharm-bhakti » SOMVAR NA UPAY KNOW MILK UPAY FOR GRAH DOSH NIVARAN AND PROSPERITY MP

Somvar Na Upay: વરસશે મહાદેવની કૃપા, દૂધનો આ ઉપાય કરશે તમામ ગ્રહ દોષ દૂર, ઘરમાં રહેશે અખંડ લક્ષ્મીનો વાસ

કોઇ જાતકની કુંડળીમાં (Kundali Dosh) ચંદ્ર દોષ દૂર કરવો હોય તો મહાદેવને જળ ચઢાવવું. રાહુ દોષ દૂર કરવો હોય તો ભગવાન શંકરને દૂધમાં ચોખા ઉમેરી શિવલિંગ પર ચઢાવવાં. દૂધમાં તલ ઉમેરીને શિવજીને ચડાવવાથી કોઈપણ ગ્રહના અનિષ્ટને દૂર કરી શકાય છે. આવી જ રીતે દૂધનો ઉપયોગ અનેક ઉપાયો માટે પણ કરી શકાય છે. આ ઉપાય એટલા ચમત્કારી છે કે તેને કરવાની સાથે જ તમને ફરક જોવા મળશે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन