ધર્મ ભક્તિ ડેસ્ક: શરીરના કેટલાક નિશાનો શું સંકેત કરતા હોય છે. તે આપણે જાણતા નથી હોતા. પરંતુ અમે આપને કેટલાક નિશાન વિશે જણાવીયે કે જેનાથી તે છોકરી પોતાના પતિના ભાગ્યોદયનું કારણ બને છે. શાસ્ત્રમાં શરીર પરના અંગ અને ચિન્હોના આધારે ભવિષ્યનું વિષ્લેષણ કરવામાં આવે છે. શરીર પરના નિશાન વ્યક્તિના ભવિષ્ય અને તેના ચરિત્ર અંગે ઘણી વાતો દર્શાવે છે. આવો જાણીએ તેના વિશે.