Shukra Rashi Parivartan 2022: ગુરુ પછી શુક્રને સૌથી શુભ ગ્રહ માનવામાં આવે છે. આ ગ્રહ ભૌતિક સુખ, જીવન સાથી, પ્રેમ, દાંપત્ય જીવન, કલા, સાહિત્ય, આનંદ વગેરેનો કારક છે. કુંડળીમાં શુક્ર ગ્રહની મજબૂત સ્થિતિ વ્યક્તિને તમામ સુખ-સુવિધાઓ પ્રદાન કરે છે, જ્યારે આ ગ્રહની અશુભ સ્થિતિ વ્યક્તિને અનેક પ્રકારના સુખ-સુવિધાઓથી વંચિત રાખે છે. શુક્ર 18મી જૂને પોતાની રાશિ વૃષભમાં પ્રવેશ કરી રહ્યો છે, જ્યાં તે 13મી જુલાઈ સુધી રહેશે. જાણો કઈ રાશિના લોકો આ ગોચરથી ધનવાન બનશે.