Home » photogallery » dharm-bhakti » SHUKRA RASHI PARIVARTAN AUGUST 2022 RV

Rashi Parivartan 2022: રક્ષાબંધન પહેલા આ ગ્રહે બદલી પોતાની ચાલ, આ 4 રાશિઓની ખૂલી જશે કિસ્મત

Shukra Rashi Parivartan 2022: 7મી ઓગસ્ટ રવિવારના રોજ શુક્રએ મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં પ્રવેશ કર્યો છે. શુક્રનું આ રાશિ પરિવર્તન સવારે 5.30 વાગ્યે થયું હતું. આ પછી શુક્ર 31 ઓગસ્ટ સુધી આ રાશિમાં રહેશે. જ્યોતિષીઓ દાવો કરે છે કે શુક્રનું આ સંક્રમણ રક્ષાબંધન (Rakshabandhan 2022) પહેલા ચાર રાશિઓ માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાનું છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन