Home » photogallery » dharm-bhakti » SHUBH SAYONG ON DIWALI 2020 DO LAXMI PUJAN ON THIS DAY IN EVENING MP

Diwali 2020: 499 વર્ષ બાદ દિવાળીનાં દિવસે બની રહ્યો છે દુર્લભ સંયોગ, કરી લો મા લક્ષ્મીનું પૂજન

14 નવેમ્બરનાં રોજ ચૌદસ તિથિ બપોરે 1.16 વાગ્યા સુધી રહેશે જે બાદ અમાસની તિથિ લાગશે એટલે કે દિવાળી ગણાશે. તેથી આ વખતે લક્ષ્મી પૂજનનું મુહૂર્ત સંધ્યાકાળથી રાતનું જ રહેશે. 15 નવેમ્બરના રોજ અમાસ તિથિ સવારે 10.16 સુધી રહેશે, એટલે દિવાળી 14 નવેમ્બરે ઊજવવી શ્રેષ્ઠ રહેશે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन