Home » photogallery » dharm-bhakti » SHRAVAN MAS MAHAMRITYUNJAYA MANTRA LORD SHIVA RUDRAKSH IMPORTANCE KM

'ૐ ત્ર્યમ્‍બકં યજામહે....'! 'મહામૃત્યુંજય મંત્ર'નો આ રીતે કરો જાપ, દરિદ્રતાથી લઇને તમામ રોગોને દૂર થશે

મહાદેવ (Lord Shiva)ને પ્રસન્ન કરવા માટે આ મંત્રની સ્તુતિ કરવામાં આવે છે. આ મંત્ર ઋગ્વેદ અને યજુર્વેદમાં ભગવાન શંકરની સ્તુતિમાં લખ્યું છે. રુદ્રાક્ષની માળા સાથે આ મંત્રનો જાપ કરવો જોઈએ.