Home » photogallery » dharm-bhakti » SHANI VAKRI 2021 EFFECTS ON RASHI HOROSCOPE TILL 11TH OCTOBER 2021 FULL DETAILS KP

શનિ મહારાજ ચાલી રહ્યાં છે વક્રી, આ ચાર રાશિ માટે 11 ઓક્ટોબર સુધીનો સમય છે વરદાન જેવો

શનિદેવ રંકને પળવારમાં રાજા બનાવી શકે છે. આ સમયે શનિ મકર રાશિમાં વક્રી ચાલ ચાલી રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિની વક્રી ચાલને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.