Home » photogallery » dharm-bhakti » SHANI SADE SATI OR SHANI DHAIYA THIS THREE ZODIAC SIGNS HAVE TO SUFFER IN APRIL MONTH GH MP

શનિની વક્ર દ્રષ્ટિથી આ 3 રાશિના જાતકો નહીં બચી શકે, ટૂંક સમયમાં શરૂ થશે શનિની દશા

એપ્રિલમાં રાશિ બદલતા જ શનિની વક્ર દ્રષ્ટિ 3 રાશિઓ પર રહેશે. આ રાશિઓ કર્ક, વૃશ્ચિક અને મીન રાશિ છે. વાસ્તવમાં આ ત્રણ રાશિઓ પર શનિની દશા શરૂ થવાની છે. જેમાં શનિનો પડછાયો કર્ક અને વૃશ્ચિક રાશિ પર પડશે, જ્યારે મીન રાશિ પર શનિની સાડા સાતીની શરૂઆત થશે. આ સાથે જ આ સમય દરમિયાન શનિની દશામાંથી મિથુન, તુલા અને ધન રાશિને છુટકારો મળી જશે.