કર્ક: શનિનું અસ્ત થવું એ લોકો માટે નુકસાનકારક છે. તેમને અનેક પ્રકારના નુકસાનનો સામનો કરવો પડી શકે છે, મન પરેશાન રહેશે. જો તમે ક્યાંક રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તેની સંપૂર્ણ તપાસ કરો. કરિયરમાં અનેક પડકારો આવશે, કાર્યસ્થળ પર પણ સમસ્યાઓનો સામનો કરવો પડશે.