Home » photogallery » dharm-bhakti » shani Gochar 2023 : શનિનું નક્ષત્ર પરિવર્તન ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય! મળશે નોકરીની ઢગલાબંધ ઓફર

shani Gochar 2023 : શનિનું નક્ષત્ર પરિવર્તન ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય! મળશે નોકરીની ઢગલાબંધ ઓફર

Shani Nakshatra Transit 2023: વર્ષ 2023 શનિના મામલે ખૂબ જ ખાસ છે. પહેલા તો 17 જાન્યુઆરી 2023એ શનિ ગોચર કરશે. તે બાદ 30 જાન્યુઆરીએ અસ્ત થશે અને પછી 15 માર્ચે નક્ષત્ર પરિવર્તન કરશે. શનિના શતભિષામાં પ્રવેશથી 3 રાશિઓને ભરપૂર લાભ મળશે.

विज्ञापन

  • 16

    shani Gochar 2023 : શનિનું નક્ષત્ર પરિવર્તન ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય! મળશે નોકરીની ઢગલાબંધ ઓફર

    Saturn Transit 2023 Effect: વૈદિક જ્યોતિષ અનુસાર વર્ષ 2023ની શરૂઆતમાં જ ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રહો ગોચર કરી રહ્યાં છે. તેમાં સૌથી મહત્વપૂર્ણ છે ન્યાયના દેવતા શનિી સ્થિતિમાં બદલાવ. શનિ ગ્રહ 17 જાન્યુઆરી 2023ના રોજ 30 વર્ષ બાદ પોતાની જ રાશિ કુંભમાં પ્રવેશ કરવા જઇ રહ્યાં છે.

    MORE
    GALLERIES

  • 26

    shani Gochar 2023 : શનિનું નક્ષત્ર પરિવર્તન ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય! મળશે નોકરીની ઢગલાબંધ ઓફર

    તે બાદ 15 માર્ચે શનિ નક્ષત્ર પરિવર્તન પણ કરશે. શનિ ગોચર, શનિનો અસ્ત થવો, શનિની સૂર્ય સાથે યુતિ અને શનિનું નક્ષત્ર પરિવર્તન મોટી ઘટનાઓ છે.

    MORE
    GALLERIES

  • 36

    shani Gochar 2023 : શનિનું નક્ષત્ર પરિવર્તન ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય! મળશે નોકરીની ઢગલાબંધ ઓફર

    તેની મોટી અસર તમામ 12 રાશિઓના જાતકો પર પડશે. ચાલો જાણીએ કે 15 માર્ચ 2023ના રોજ થવા જઇ રહેલા શનિના નક્ષત્ર પરિવર્તનનું સૌથી શુભ ફળ કઇ રાશિના જાતકોને મળશે.

    MORE
    GALLERIES

  • 46

    shani Gochar 2023 : શનિનું નક્ષત્ર પરિવર્તન ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય! મળશે નોકરીની ઢગલાબંધ ઓફર

    મિથુન રાશિ : શનિના નક્ષત્ર પરિવર્તનનું શુભ ફળ મિથુન રાશિના જાતકોને મળશે. આ જાતકો માટે આ સમય કોઇ વરદાન સમાન સાબિત થશે. ખાસ કરીને વેપારીઓને મોટો લાભ થઇ શકે છે. ભાગ્યનો પૂરો સાથ મળવાથી અટવાયેલા કામ પાર પડશે. ધર્મમાં આસ્થા વધશે. નોકરીમાં પ્રશંસા મળશે.

    MORE
    GALLERIES

  • 56

    shani Gochar 2023 : શનિનું નક્ષત્ર પરિવર્તન ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય! મળશે નોકરીની ઢગલાબંધ ઓફર

    સિંહ રાશિ : શનિનું નક્ષત્ર ગોચર સિંહ રાશિના જાતકોને વૈવાહિક જીવનમાં અનેક ખુશીઓ આપશે. વેપારમાં મહત્વપૂર્ણ નિર્ણય લેશો અને તેનો લાભ પણ મળશે. પાર્ટનરશિપમાં બિઝનેસ કરનારાઓને પણ લાભ થશે. ધનની આવક વધશે. પૈતૃક સંપત્તિથી લાભ થશે.

    MORE
    GALLERIES

  • 66

    shani Gochar 2023 : શનિનું નક્ષત્ર પરિવર્તન ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય! મળશે નોકરીની ઢગલાબંધ ઓફર

    મકર રાશિ : શનિનો શતભિષા નક્ષત્રમાં પ્રવેશ મકર રાશિના જાતકોને મોટી રાહત આપશે. કષ્ટ ઓછા થશે. અચાકનથી ધન લાભ અને સારી તકો મળશે. આ જાતકોને નવી નોકરી માટે ઘણી સારી ઓફર મળી શકે છે. તમારી આર્થિક સ્થિતિમાં ઘણો સુધાર આવી શકે છે. કોર્ટ-કચેરીમાં ચાલી રહેલા કેસની પતાવટ થશે અને તમારી જીત થશે.

    MORE
    GALLERIES