ધર્મ ડેસ્ક: Shanidev: શનિદેવને (Shani Dev) ન્યાયના દેવતા માનવામાં આવે છે. શનિદેવ જાતકો સાથે ન્યાય કરે છે, તે જાતકોને તેના કર્મો અનુસાર ફળ આપે છે. શનિદેવના પ્રભાવથી વ્યક્તિ અમીર અને ગરીબ પણ બની શકે છે.
2/ 7
શનિદેવ (Shani Dev) રંકને રાજા અને રાજાને રંક બનાવી શકે છે. જ્યારે વ્યક્તિની કુંડળીમાં શનિદેવનું ચક્ર ચાલે છે, ત્યારે જાતક તેનાથી આબાદ કે બરબાદ થઈ જાય છે.
3/ 7
શનિદેવના (Shani Dev) પ્રભાવને કારણે વ્યક્તિના ખર્ચમાં પણ વધારો થાય છે જેના કારણે તેને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તો ચાલો જાણીએ ક્યારે શનિદેવ (Shani Dev) જાતકને બેફામ ખર્ચ કરાવે છે.
4/ 7
શનિદેવ કરાવે છે ખૂબ ખર્ચ : જાતકની કુંડળીમાં શનિની ઢૈય્યા, શનિની સાડાસાતી અને શનિની મહાદશાની સ્થિતિમાં ઘણો ખર્ચ થાય છે. આ સમયે, વ્યક્તિના કર્મોનો હિસાબ શરૂ થઇ જાય છે.
5/ 7
શનિદેવ વ્યક્તિને ખરાબ કર્મોનું ફળ આપવા માટે તેને પ્રભાવિત કરે છે. શનિદેવ વ્યક્તિ પર વ્યાજના કામ, અન્ય મહિલાઓ પર નજર રાખવા, દારૂ પીવા અને ગરીબોને હેરાન કરવા, પ્રાણીઓને મારવા વગેરેના કારણે દુષ્પ્રભાવ આપે છે.
6/ 7
ઉપાય : વ્યક્તિએ વ્યાજનો ધંધો કરવો, દારૂ પીવો અને પારકી મહિલાઓ પર નજર રાખવા જેવા કામ ન કરવા જોઈએ. જાતકે શનિદોષમાંથી મુક્તિ મેળવવા માટે ગરીબ, નિર્ધન, અંધ, સફાઈ કામદાર, વિધવાઓ અને વૃદ્ધોનું સન્માન કરવું જોઈએ. વ્યક્તિએ આ લોકોને ભોજન કરાવવું જોઈએ.
7/ 7

17
Shani Dev: શનિની આ દશા રાજાને પણ બનાવી દે છે ભિખારી, બેફામ ખર્ચા થતાં હોય તો તરત જ કરો આ કારગર ઉપાય