Home » photogallery » dharm-bhakti » SHANI JAYANTI AND SOMVATI AMAVASYA ON MAY 30TH BRINGS GOOD LUCK FOR THIS FOUR ZODIAC SIGN GH MP

આજે શનિ જયંતિ અને સોમવતી અમાસનો શુભ સંયોગ, 4 રાશિઓ માટે બની રહ્યો છે રાજયોગ

Shani Jayanti: અમાસના દિવસે દાન-પુણ્ય, સ્નાન, પિતૃ પૂજન અને યાગ્ય-હવન કરવું વિશેષ ફળ આપે છે. આ દિવસે શનિ જયંતિનો સંયોગ બનવાથી શનિ દેવની પૂજા અર્ચના પણ કરવામાં આવશે. જે લોકો પર શનિ સાડાસાતી (Shani Sada Sati) અને શનિ ઢૈયા (Shani Dhaiya) ચાલી રહી છે, તેઓ માટે આજનો દિવસ વિશેષ રહેશે. ત્યારે અહીં જાણો, 30 મેના દિવસે કઈ રાશિના લોકો માટે બની રહ્યો છે રાજયોગ.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन