Home » photogallery » dharm-bhakti » Shani Gochar 2023: આવનારા 26 મહિનાઓ આ રાશિના જાતકો માટે રહેશે મુશ્કેલીભર્યા, 2025 સુધી કુંભ રાશિમાં રહેશે શનિદેવ

Shani Gochar 2023: આવનારા 26 મહિનાઓ આ રાશિના જાતકો માટે રહેશે મુશ્કેલીભર્યા, 2025 સુધી કુંભ રાશિમાં રહેશે શનિદેવ

Shani Gochar 2023: શનિનું રાશિ પરિવર્તન તમામ 12 રાશિઓને પ્રભાવિત કરશે. પરંતુ કેટલીક રાશિઓ પર શનિદેવની વિશેષ કૃપા રહેશે. જ્યારે કેટલીક રાશિના જાતકોને સાવધાન રહેવાની સલાહ આપવામાં આવે છે.

  • 18

    Shani Gochar 2023: આવનારા 26 મહિનાઓ આ રાશિના જાતકો માટે રહેશે મુશ્કેલીભર્યા, 2025 સુધી કુંભ રાશિમાં રહેશે શનિદેવ

    જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને કર્મફળદાતા કહેવામાં આવે છે. શનિ સ્વભાવે નિષ્ઠુર અને ન્યાયપ્રિય છે. શનિના એક રાશિમાંથી બીજી રાશિમાં પરિવર્તન કરવાથી એક સાથે પાંચ રાશિઓ પ્રભાવિત થાય છે.

    MORE
    GALLERIES

  • 28

    Shani Gochar 2023: આવનારા 26 મહિનાઓ આ રાશિના જાતકો માટે રહેશે મુશ્કેલીભર્યા, 2025 સુધી કુંભ રાશિમાં રહેશે શનિદેવ

    કેટલીક રાશિઓ પર શનિની સાડાસાતી પ્રારંભ થાય છે અને કેટલીક રાશિઓ પર શનિ ઢેય્યા. હિંદુ પંચાંગ અનુસાર, શનિ 17 જાન્યુઆરી 2023ના રોજ મકર રાશિમાંથી નીકળીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં તે માર્ચ 2025 સુધી રહેશે.

    MORE
    GALLERIES

  • 38

    Shani Gochar 2023: આવનારા 26 મહિનાઓ આ રાશિના જાતકો માટે રહેશે મુશ્કેલીભર્યા, 2025 સુધી કુંભ રાશિમાં રહેશે શનિદેવ

    શનિના મકર રાશિમાંથી કુંભ રાશિમાં પરિવર્તનથી કેટલીક રાશિઓને શનિની સાડાસાતી અને ઢેય્યામાંથી મુક્તિ મળશે. જો કે શનિ રાશિ પરિવર્તનથી આવનારા 26 મહિનાઓ કેટલીક રાશિઓ માટે મુશ્કેલીભર્યા રહેશે. કર્ક અને વૃશ્ચિક રાશિના જાતકો શનિ ઢેય્યાથી પીડિત થશે.

    MORE
    GALLERIES

  • 48

    Shani Gochar 2023: આવનારા 26 મહિનાઓ આ રાશિના જાતકો માટે રહેશે મુશ્કેલીભર્યા, 2025 સુધી કુંભ રાશિમાં રહેશે શનિદેવ

    કુંભ રાશિ - શનિના કુંભ રાશિમાં પરિવર્તનથી આ રાશિ પર શનિની સાડાસાતીનું સૌથી કષ્ટકારી ચરણ શરૂ થશે. શનિ કુંભ રાશિમાં માર્ચ 2025 સુધી રહેશે. તે બાદ શનિની સાડાસાતીનું ત્રીજુ ચરણ પ્રારંભ થશે. કુંભ રાશિના જાતકોને 23 ફેબ્રુઆરી 2028ના રોજ શનિની સાડાસાતીમાંથી મુક્તિ મળશે.

    MORE
    GALLERIES

  • 58

    Shani Gochar 2023: આવનારા 26 મહિનાઓ આ રાશિના જાતકો માટે રહેશે મુશ્કેલીભર્યા, 2025 સુધી કુંભ રાશિમાં રહેશે શનિદેવ

    મકર રાશિ - મકર રાશિના જાતકો પર શનિ ગોચરથી શનિની સાડાસાતીનું ત્રીજુ તથા અંતિમ ચરણ પ્રારંભ થશે. તમારો માર્ચ 2029થી સારો સમય પ્રારંભ થશે.

    MORE
    GALLERIES

  • 68

    Shani Gochar 2023: આવનારા 26 મહિનાઓ આ રાશિના જાતકો માટે રહેશે મુશ્કેલીભર્યા, 2025 સુધી કુંભ રાશિમાં રહેશે શનિદેવ

    મીન રાશિ - કુંભ રાશિમાં શનિ ગોચરથી મીન રાશિના જાતકો પર શનિની સાડાસાતીનું પહેલુ ચરણ પ્રારંભ થશે. તમારી રાશિ પર શનિની સાત વર્ષ સુધી કુદ્રષ્ટિ રહેશે.

    MORE
    GALLERIES

  • 78

    Shani Gochar 2023: આવનારા 26 મહિનાઓ આ રાશિના જાતકો માટે રહેશે મુશ્કેલીભર્યા, 2025 સુધી કુંભ રાશિમાં રહેશે શનિદેવ

    શનિદેવના અશુભ પ્રભાવોથી બચવાના ઉપાય : શનિવારની સાંજે કાળા કૂતરા અથવા કાળી ગાયને રોટલી ખવડાવવી જોઇએ. માન્યતા છે કે આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. શનિવારના દિવસે શનિ યંત્રની પૂજા કરવી જોઇએ. માન્યતા છે કે આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને પોતાની કૃપા વરસાવે છે.

    MORE
    GALLERIES

  • 88

    Shani Gochar 2023: આવનારા 26 મહિનાઓ આ રાશિના જાતકો માટે રહેશે મુશ્કેલીભર્યા, 2025 સુધી કુંભ રાશિમાં રહેશે શનિદેવ

    શનિવારના દિવસે હનુમાનજીની પૂજા કરવાથી અને શનિ ચાલીસાનો પાઠ કરવાથી પણ શનિદેવ પ્રસન્ન થાય છે. શનિવારે ભગવાન શિવની પૂજા પણ શુભ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ દિવસે શિવ પૂજા કરવાથી શનિનો અશુભ પ્રભાવ ઓછો થાય છે.ી

    MORE
    GALLERIES