Shani Gochar 2023: આ રાશિઓ માટે આવનારા 26 મહિનાઓ કપરાં, શનિદેવ મચાવશે મોટી ઉથલપાથલ
Shani Gochar 2023: શનિ દેવને ક્રૂર ગ્રહ કહેવામાં આવે છે. તેમ છતાં આ એકમાત્ર એવો ગ્રહ છે, જેને ન્યાય કરવાનો અધિકાર પ્રાપ્ત છે. આ તમામને તેના કર્મો અનુસાર કર્મફળ પ્રદાન કરે છે.
Shani Gochar 2023 Saturn Transit Predictions: જે લોકો પર શનિ દેવની સારી નજર હોય છે. તે રંકમાંથી રાજા બની જાય છે. તેવામાં શનિની કુદ્રષ્ટિથી જીવન બરબાદ થઇ જાય છે. જ્યારે તે રાશિ પરિવર્તન કરે છે ત્યારે કેટલીક રાશિઓ પર તેનો ખરાબ પ્રભાવ પડે છે.
2/ 8
પંચાગ અનુસાર શનિ 17 જાન્યુઆરી 2023ના રોજ મકર રાશિમાંથી નીકળીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. તે આ રાશિમાં માર્ચ 2025 સુધી એટલે કે 26 મહિનાઓ સુધી આ રાશિમાં જ ગોચર કરશે. આ દરમિયાન આ રાશિઓમાં શનિદેવ હલચલ મચાવશે અને તેમના કષ્ટમાં વઘારો કરશે.
3/ 8
જ્યારે શનિ કુંભમાં ગોચર કરશે તો સૌથી વધુ કુંભ રાશિ પ્રભાવિત થશે. કુંભ સાથે જ મકર અને મીન રાશિ સાડાસાતીથી પ્રભાવિત થશે તો કર્ક અને વૃશ્ચિક રાશિઓ પર ઢૈય્યાનો પ્રભાવ રહેશે.
4/ 8
કુંભ રાશિ : શનિ જ્યારે કુંભ રાશિમાં 17 જાન્યુઆરીથી પ્રવેશ કરશે તો કુંભ રાશિ પર સાડાસાતીનો સૌથી કષ્ટકારી ચરણ શરૂ થશે. શનિ અહીં માર્ચ 2025 સુધી રહીને કષ્ટ આપતા રહેશે. તે બાદ સાડાસાતીનું ત્રીજુ ચરણ શરૂ થશે. કુંભ રાશિના જાતકો 23 ફેબ્રુઆરી 2028ના રોજ સાડાસાતીથી મુક્ત થશે.
5/ 8
મકર રાશિ : શનિના કુંભ રાશિમાં ગોચરથી મકર રાશિના જાતકો માટે સાડાસાતીનું ત્રીજુ ચરણ શરૂ થશે. આ દરમિયાન મકર રાશિના જાતકોએ સાવધાન રહેવુ પડશે. તેના શુભ દિવસો માર્ચ 2029 બાદ શરૂ થશે.
6/ 8
મીન રાશિ : કુંભ રાશિમાં ગોચરથી મીન રાશિના જાતકો પર સાડાસાતી શરૂ થશે. તેના પર સાડા સાત વર્ષ સુધી શનિની ત્રાસી નજર રહેશે. શનિ દેવની કુદ્રષ્ટિથી બચવા અને તેમને પ્રસન્ન કરવા કેટલાક વિશેષ ઉપાય કરવા જોઇએ.
7/ 8
શનિ ઉપાય : શનિવારના દિવસે હનુમાનજીને ચમેલીના તેલનો દીવો દાન કરો અને સિંદૂરના ચોલા ચડાવો. હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડના પાઠ કરો. તેનાથી શનિદેવ પ્રસન્ન થાય છે.
8/ 8
આ ઉપરાંત ગરીબોની સેવા કરવાથી પણ શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. આ દિવસે ગરીબોને કાળા તલ, વસ્ત્ર, અડદની દાળ, જૂતા-ચંપલ અને ધાબળાનું દાન કરવુ જોઇએ.
विज्ञापन
18