1/ 8


ધર્મ ભક્તિ ડેસ્ક: વર્ષ 2020માં 11 ડિસેમ્બરનાં લગ્નનું છેલ્લુ મુહૂર્ત છે તે બાદ કમુર્તા બેસી જાય છે. આ બાદ 14 જાન્યુઆરી 2021 સુધી કોઇ સારુ મુહૂર્ત નથી. સંક્રાંતિ બાદ જ શુભ મુહૂર્ત શરૂ થશે. કમુર્તા બાદ ગુરુ, શુક્રનાં અસ્ત થાય છે આ કારણે જાન્યુઆરીમાં ફક્ત એક જ શુભ મુહૂર્ત છે. આ ઉપરાંત લગ્નનાં શુભ મુહૂર્ત એપ્રિલ મહિનામાં આવે છે 22 એપ્રિલ 2021 ગુરૂવારનાં લગ્નનાં મુહૂર્ત એક વખત ફરી શરૂ થવાનું છે. એપ્રિલમાં 22 એપ્રિલ અને 24 એપ્રિલથી 30 એપ્રિલ સુધી શુભ મુહૂર્ત છે. (photo credit: pexels/🇮🇳Amol Nandiwadeka)
4/ 8


મે મહિનામાં શુભ મુહૂર્ત- 1, 2, 7, 8, 9, 13, 14, 21, 22, 23, 24, 25, 26, 28, 29 અને 30 મેનાં છે.
7/ 8


નવેમ્બરમાં વિવાહનાં શુભ મુહૂર્ત- 15, 16, 20, 21, 28, 29 અને 30 નવેમ્બર છે. (Pic-weddingstoriesphotography)