

મેષ રાશિફળ (Mesh rasifal 1 December 2020): તમે તમારા પરિવારની અપેક્ષાઓ ઉપર ખરા ઉતરવામાં નિષ્ફ રહેશો. ગમે તેટલી કોશિશ કરો પરંતુ નિષ્ફળતા જ હાથ લાગશે. જોકે, તમે બધાની ઈચ્છાઓ પુરી નથી કરી શકતા. પરંતુ હિંમત ન હારો અને જે કામ કરો છો તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. અનુમાન નુકસાનકારક સાબિત થઈ શકે છે. એટલા માટે કોઈપણ પ્રકારનું રોકાણ કરતા સમયે સાવધાની રાખો. ઘરેલુ મામલાઓમાં પણ ધ્યાન આપવાની જરૂરત છે. તમરા પ્રિય તમારા ઉપર ખીઝાયેલા હોય એવું અનુભવશો. જે તમારા દિમાગ ઉપર દાબણ વધાશે. નિર્ણય લેતા સમયે પોતાનો અહમ વચ્ચે ન લાવો. પોતાના કર્મનિષ્ઠ સહકર્મીઓ ઉપર ધ્યાન આપો. એવા લોકો સાથે જોડાવાથી બચો જે તમારી પ્રતિષ્ઠાને ઠેશ પહોંચાડી શકે છે.


વૃષભ રાશિફળ (Vrasabha Rashifal, 1 December 2020) : તમારી આશા એક મહેકતા ખૂબસૂરત ફૂલની જેમ ખિલશે. મહત્વના આર્થિક સોદાઓમાં મોલભાવ કરતા જેવી બાબતોમાં ઉતાવળમાં નિર્ણય ન કરો. ઘરમાં સમારકામ અથવા સાજામિક મેળ-મિલાપ તમને વ્યસ્ત રાખશે. કોઈની સાથે જરૂરતથી ઝડપી દોસ્તી કરવાથી બચો. કારણે કે બાદમાં તમારે પસ્તાવું પડી શકે છે. ઓફિસમાં દરેક માણસો તમને પડકાર આપવા માટે તૈયાર બેઠા છે. આજે ખૂબ જ દિમાગી મહેનત થઈ શકે છે. કેટલાક લોકો ભવિષ્યની યોજનાઓ ઉપર ઉંડાણ પૂર્વક વિચારી શકે છે. જીવનસાથીનું ખરાબ સ્વાસ્થ્ય તમારા કામ-કાજ ઉપર પણ અસર પાડી શકે છે. પરંતુ કોઈપણ રીતે ચીજો સંભાળવામાં કામયાબી મળશે.


મિથુન રાશિફળ (Mithun Rashifal, 1 December 2020) : દોસ્તનું ખરાબ વર્તન તમને નારાજ કરી શકે છે. પરંતુ પોતાને શાંત રાખો. આ બાબતને પરેશાની ન બનવા દો. આનાથી બચવાની કોશિશ કરો. ઘરેલુ સુખ-સુવિધાની ચીજો ઉપર જરૂરતથી વધારે ખર્ચો ન કરો. દરેકને પોતાની મહેફિલમાં દાવત આપો. કારણે તમારી પાસે આજે વધારે ઉર્જા છે. જે તમને કોઈપણ પાર્ટી કે કાર્યક્રમના આયોજન કરવા માટે પ્રેરિત કરશે. તમારા રોમેન્ટિક ખયાલોને દરેક સાથે શેર કરવાથી બચો. જો તમને લાગે છે તે મે બીજાની મદદ વગર મહત્વકામો પુરા કરી શકો છો તો તમે ખોટા છો. યાત્રા અને ભ્રમણ આનંદદાયકની સાથે શિક્ષાપ્રદ પણ હશે. પરિવારના સભ્યો સાથે થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.