Home » photogallery » dharm-bhakti » RAKSHA BANDHAN MUHURAT 2021 22ND AUGUST RAHU KAAL TIMING KP

Raksha Bandhan: રાખડી બાંધવા માટે આખો દિવસ છે શુભ, માત્ર આ દોઢ કલાકમાં ન બાંધશો, જાણો રાહુ કાળનું ચોઘડિયું

Raksha Bandhan Muhurat: અહીંયા રક્ષાબંધનના શુભ મુહૂર્તની જાણકારી આપવામાં આવી છે. આ સાથે એ પણ જણાવાયું છે કે, કયા દોઢ કલાકમાં રાખડી ન બાંધવી જોઇએ.