Home » photogallery » dharm-bhakti » RAKSHA BANDHAN 2022 ANGARAK YOGA RAHU MANGAL YUTI RAKHI SPECIAL GH KP

Raksha Bandhan 2022: રક્ષાબંધન સુધી આ ત્રણ રાશિઓને પરેશાન કરશે અંગારક યોગ, થઇ જજો સાવચેત

Angarak yog - 27 જુલાઈના રોજ મેષ રાશિમાં રાહુ અને મંગળના સંયોજનથી અંગારક યોગ બન્યો હતો. મંગળ અને રાહુ જ્યારે કુંડળીમાં સાથે આવે છે, ત્યારે અંગારક યોગ બને છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन