Home » photogallery » dharm-bhakti » RAHU AND KETU WILL TRANSIT IN ARIES AND LIBRA RESPECTIVELY ON 12 APRIL THESE ZODIAC SIGNS WILL BE BENEFITED ND

Rahu-Ketu Transit: બે દિવસ બાદ મેષ અને તુલા રાશિમાં હશે રાહુ-કેતુ, આ રાશિઓના શરૂ થશે ‘અચ્છે દિન’

Rahu-Ketu Gochar 2022: 12 એપ્રિલે રાહુ મેષ રાશિમાં અને કેતુ તુલા રાશિમાં ગોચર કરશે. આ ગોચરથી કેટલીક રાશિઓને શુભ ફળ પ્રાપ્ત થવાનું છે. જાણો કઈ રાશિ પર આ ગોચરનો સારો પ્રભાવ પડશે.