Home » photogallery » dharm-bhakti » PLANET POSITION IN SEPTEMBER 2022 WILL MAKE POWERFUL RAJYOG WILL BRIGHT 5 ZODIAC PEOPLE FUTURE AND GET WEALTH MP

Powerful Rajyog: 59 વર્ષ બાદ 5 રાજયોગનો અદ્ભુત સંયોગ, આ રાશિને મળશે છપરફાડ પૈસા

Grah Gochar 2022: 24 સપ્ટેમ્બરનાં એક સાથે 5 તાકાતવર રાજયોગ બની રહ્યાં છે. 5 પાવરફૂલ રાજયોગ બનવાનો આ અદ્ભૂત સંયોગ 59 વર્ષ બાદ બની રહ્યો છે. આ દિવસે શનિ, બુધ અને ગુરુ વક્રી રહેશે. આ ઉપરાંત સૂર્ય અને બુધ મળીને બુદ્ધાદિત્ય યોગ અને શુક્ર ગોચર કરી નીચભંગ રાજયોગ બનાવશે. આ રીતે 24 સપ્ટેમ્બર 2022નાં 2 પ્રકારનાં નીચ ભંગ રાજયોગ, બુધાદિત્ય રાજયોગ, ભ્રદ રાજયોગ અને હંસ નામનો રાજયોગ બની રહ્યો છે. આ 5 રાજયોગ ખૂબ જ શુભ અસર પાડશે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन