જર્મનીના વિક્ટોરિયાએ એમના પતિ શુભમની સાથે ગોરખપુરમાં છઠ્ઠ પૂજા કરી. સ્વિઝરલેન્ડમાં રહેતું આ કપલ ખાસ કરીને છઠ્ઠ પૂજા કરવા માટે ભારતમાં આવ્યા. વિક્ટોરિયાએ એએનઆઇને જણાવ્યું કે, આ વાતથી એ બહુ ખુશ છે કે એમના પતિની સાથે આ ખાસ તહેવાર ભારતમાં એન્જોય કરી શક્યા. (Image-Twitter/ANI)