Home » photogallery » dharm-bhakti » સપનામાં આ વસ્તુઓ દેખાય તો થાય છે ધનના ઢગલા, આવશે સુખ-શાંતિ અને સમૃદ્ધિ

સપનામાં આ વસ્તુઓ દેખાય તો થાય છે ધનના ઢગલા, આવશે સુખ-શાંતિ અને સમૃદ્ધિ

ઊંઘમાં માણસ જે સપના જોવે છે તેને પુરા કરવા આખી જિંદગી ખર્ચી કાઢે છે. પરંતુ, અમુક સમયે તમારા સપના અનેક શુભ-અશુભ સંકેતો પણ આપતા હોય છે. સપનામાં જોવા મળતી દરેક વસ્તુનો કોઈને કોઈ અર્થ અથવા સંકેત હોય છે. ઘણા પુસ્તકોમાં આ વાતનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે.

विज्ञापन

  • 17

    સપનામાં આ વસ્તુઓ દેખાય તો થાય છે ધનના ઢગલા, આવશે સુખ-શાંતિ અને સમૃદ્ધિ

    કેટલાક સપના સારા હોય છે અને કેટલાક સપના ખરાબ ભવિષ્ય તરફ ઈશારો કરે છે. આજના આ આર્ટિકલમાં અમે એવા જ કેટલાક સ્વપ્ન વિશે વાત કરવાના છીએ, જેને જોઈને વ્યક્તિનો સારો સમય શરૂ થઈ જાય છે. આ સપના સારા અને સુખી ભવિષ્ય તરફ નિર્દેશ કરે છે. તેને જોયા બાદ ધનલાભ અને પ્રગતિનો માર્ગ મોકળો થાય છે.

    MORE
    GALLERIES

  • 27

    સપનામાં આ વસ્તુઓ દેખાય તો થાય છે ધનના ઢગલા, આવશે સુખ-શાંતિ અને સમૃદ્ધિ

    સપનામાં પોતાને પાન ખાતા જોવ છો, તો શુભ માનવામાં આવે છે. આ સપનું જોયા પછી, અચાનક ક્યાંકથી પૈસા મળે છે અને આર્થિક સ્થિતિ મજબૂત બને છે. આવા સ્વપ્ન તમારા જીવન માટે બનાવેલી યોજનાની પરિપૂર્ણતાનો પણ સંકેત છે.

    MORE
    GALLERIES

  • 37

    સપનામાં આ વસ્તુઓ દેખાય તો થાય છે ધનના ઢગલા, આવશે સુખ-શાંતિ અને સમૃદ્ધિ

    જો તમે સ્વપ્નમાં તમારી જાતને ઘોડા પર સવારી કરતા જુઓ છો, તો તે શુભ સંકેત છે. આનો અર્થ એ છે કે, ટૂંક સમયમાં કોઈ સારા સમાચાર મળવાના છે. આ સપનાઓ તમારા બિઝનેસ માટે સારા માનવામાં આવે છે. કારણ કે તે, વ્યવસાયમાં પ્રગતિ લાવે છે અને નોકરીમાં પ્રમોશનની તકો પણ બનાવે છે.

    MORE
    GALLERIES

  • 47

    સપનામાં આ વસ્તુઓ દેખાય તો થાય છે ધનના ઢગલા, આવશે સુખ-શાંતિ અને સમૃદ્ધિ

    સપનામાં વાળ કે નખ કાપતા જોવા પણ શુભ સંકેત માનવામાં આવે છે. જો તમને દેવુ થઇ ગયુ છે, તો આવા સ્વપ્ન જોયા પછી, તમે દેવાથી મુક્તિ મેળવી શકો છો અને કોઈપણ યોજનામાં સફળતા પણ મેળવી શકો છો.

    MORE
    GALLERIES

  • 57

    સપનામાં આ વસ્તુઓ દેખાય તો થાય છે ધનના ઢગલા, આવશે સુખ-શાંતિ અને સમૃદ્ધિ

    જો તમે સપનામાં અરીસામાં પોતાનો જ ચહેરો જોયો હોય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. આ પ્રકારનું સપનું જોયા પછી નોકરીમાં પ્રમોશન થાય છે અને પગારમાં પણ વધારો થાય છે, આમ મિરર ઈમેજ તમારા પર ધનવર્ષા કરશે.

    MORE
    GALLERIES

  • 67

    સપનામાં આ વસ્તુઓ દેખાય તો થાય છે ધનના ઢગલા, આવશે સુખ-શાંતિ અને સમૃદ્ધિ

    આ સિવાય જો તમે સપનામાં વરસાદ જુઓ તો તેને પણ શુભ સંકેત તરીકે જોવામાં આવે છે. આવા સ્વપ્ન જોયા પછી, તમને કેટલાક જૂના રોકાણમાંથી લાભ મળવાની સંભાવનાઓ વધે છે. આ સિવાય સ્વપ્નમાં વરસાદ જોતા તમારી કોઈ જૂની ઈચ્છાઓ પણ પૂર્ણ થઈ શકે છે.

    MORE
    GALLERIES

  • 77

    સપનામાં આ વસ્તુઓ દેખાય તો થાય છે ધનના ઢગલા, આવશે સુખ-શાંતિ અને સમૃદ્ધિ

    આ સિવાય કહેવાય છે કે, સપનામાં દેવી-દેવતાઓ શુભ-શાંતિ અને સમૃદ્ધિનો સંકેત આપે છે. સ્વપ્નમાં નૃત્ય કરતી છોકરીને જોવું પણ સંપત્તિ સર્જનના સંકેત આપે છે.કદમનું ઝાડ, આમળા અને કમળનું ફૂલ, ખેડૂતો અને મહેલ અનેક શુભ સંકેતો આપે છે.

    MORE
    GALLERIES