Home » photogallery » dharm-bhakti » PEOPLE OF MAHARASHTRIAN SOCIETY CELEBRATED MANGALAGOURI VRAT THIS IS HOW VRAT IS CELEBRATED VND LOCAL18

Vadodara: મહારાષ્ટ્રીયન સમાજના લોકોએ મંગળાગૌરી વ્રતની કરી ઉજવણી, આ છે માન્યતા

વડોદરામાં ઘણા બધા મહારાષ્ટ્રીયન પરિવાર વસેલા છે. ત્યારે શ્રાવણ માસ દરમિયાન મહારાષ્ટ્રીયન પરિવારો મંગલાગૌર વ્રતની ઉજવણી ભક્તિભાવપૂર્વક અને પારંપરિક રીતે કરે છે. મંગળાગૌરીનું વ્રતએ પારિવારિક વ્રત છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन