Horoscope Today 9 March 2022: આ રાશિના લોકોને આપવામાં આવે છે આરામની સલાહ? જાણો રાશિફળ
ORACLE SPEAKS : આ રાશિ સિતારા વેલનેસ સ્ટૂડિયોના ફાઉન્ડર પૂજા ચંદ્રા દ્વારા લખવામાં આવી છે. તે આ સિવાય ટેરા કાર્ડ રિડિંગ પણ જાણે છે. તે લેખિકા, કવિ અને બ્લોગર છે. તેમની www.citaaraa.com વેબસાઇટ છે.
મેષ (Aries): 21 માર્ચ-19 એપ્રિલ- તમારી આસપાસના કેટલાક લોકોને વાસ્તવમાં તમારી મદદની આવશ્યકતા હોઇ શકે છે. જો તમારું ઝનૂન પૂર્ણકાલિન નોકરીના રુપમાં કામ કરી રહ્યું નથી તો તમારે પહેલા એક પ્લાન તૈયાર કરવો પડશે. લકી સાઇન - નારિયેળ.
2/ 12
વૃષભ (Taurus): 20 એપ્રિલ-20 મે -કામની યાત્રા ફાયદાકારક સાબિત થઇ શકે છે. બની શકે કે તમે થોડોક સમય શોધી રહ્યા હોય. એવું લાગી શકે કે તમારા માતા-પિતા તમારી મંજૂરી વગર કોઇ વસ્તુ માટે પ્રેરિત કરી રહ્યા છે. લકી સાઇન - ગુલાબનો બગીચો.
विज्ञापन
3/ 12
મિથુન (Gemini): 21 મે - 21 જૂન - તમારી નજીક આવેલી એક તક આસાનીથી સમાપ્ત થઇ શકે છે. તમારી રિકવરી જો કોઇ છે તો સકારાત્મક સંકેત આપી શકે છે. લકી સાઇન - હર્યો ભર્યો બગીચો.
4/ 12
કર્ક (Cancer): 22 જૂન-22 જુલાઈ - કાર્યસ્થળ પર કેટલાક લોકો કઠોર કાર્ય કરી શકે છે કારણ કે તેમનો તમારા વિશે એક નિશ્ચિત પ્રભાવ છે. હળવું ભોજન કરવાની સલાહ આપવામાં આવે છે. લકી સાઇન - સિગ્નેચર.
5/ 12
સિંહ (Leo) : 23 જુલાઈ- 22 ઓગસ્ટ - કાર્ડ પર નાનું વેકેશન છે. તમને આધ્યાત્મિક રુપથી ગતિશિલ અનુભવ હોઇ શકે છે. એક કારગર સલાહ કામ આવશે. તમારા ભાઇ-બહેનને કેટલીક વિત્તીય સહાયતાની આવશ્યકતા હોઇ શકે છે. લકી સાઇન - ધાતુ શિલ્પ.
विज्ञापन
6/ 12
કન્યા (Virgo): 23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર - આવનાર દિવસોમાં કામનું દબાણ વધારે વધી શકે છે. થોડા આરામની સલાહ આપવામાં આવે છે. કોઇ નજીકનો મિત્ર અચાનક યાત્રાની યોજના બનાવી શકે છે. લકી સાઇન - કાચની જાર.
7/ 12
તુલા (Libra): 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર - તમારું વ્યવહારિક વલણ કેટલાક નજીકના લોકોને પરેશાન કરી શકે છે. તમારો જીવનસાથી સારો વિચાર આપે શકે છે. એક સારું કાર્ય સમગ્ર મનોબળને બનાવી રાખી શકે છે. લકી સાઇન - મનપસંદ પર્ફ્યૂમ.
8/ 12
વૃશ્ચિક (Scorpio): 24 ઓક્ટોબર - 21 નવેમ્બર - કામ પર કેટલાક વરિષ્ઠો તમને નજીકથી જોઈ શકે છે અને તમારા દ્રષ્ટિકોણની પ્રશંસા કરી શકે છે. યોજના બનાવતા સમયે પોતાના લક્ષ્યોને ધ્યાનમાં રાખો. લકી સાઇન - જૂની ઘડિયાળ.
विज्ञापन
9/ 12
ધન (Sagittarius): 22 નવેમ્બર - 21 ડિસેમ્બર - બની શકે કે તમને તે કામનો વાસ્તવિત શ્રેય ના મળે જે તમે હંમેશા કર્યું છે. જો તમારી પાસે કોઇ કાર્યશાળા આવી રહી છે તો તમારા કામ અને વિચારોના સારા દર્શક મળી શકે છે. લકી સાઇન - ફૂગ્ગો.
10/ 12
મકર (Capricorn): 22 ડિસેમ્બર - 19 જાન્યુઆરી - કોઇ વિશેષ વ્યક્તિ પાસે અસ્થાયી રુપથી વિશ્વાસના મુદ્દા હોઇ શકે છે. તમારી આર્થિક સ્થિતિમાં સકારાત્મક હલચલ રહેશે. લકી સાઇન - લીમડાનું ઝાડ.
11/ 12
કુંભ (Aquarius): 20 જાન્યુઆરી-18 ફેબ્રુઆરી- જો તમે ખરાબ સપનાનો અનુભવ કરી રહ્યા છો તો એક સંદેશો હોઈ શકે છે. તમારી વાણી અને અભિવ્યક્તિ પ્રભાવશાળી હોઈ શકે છે. લકી સાઇન - લાલ સૂટકેશ.
विज्ञापन
12/ 12
મીન ( Pisces): 19 ફેબ્રુઆરી - 20 માર્ચ - ભૂતકાળની ક્ષણોને ફરી અલગ રીતે જીવી શકાય છે. પરિવારના ગૌરવશાળી ભૂતકાળને યાદ કરી શકાય છે. કોઇ નવા વિચારો લાભદાયક સિદ્ધ થઇ શકે છે. લકી સાઇન - સોલ્ટ લેમ્પ.