મેષ (Aries): 21 માર્ચ-19 એપ્રિલ- જો તમે પોતાને લાડ-પ્રેમ કરવાનું શરુ કરી દીધું છે તો બની શકે તે તમને પ્રશંસા મળે. જો કોઇ તમને કારણ વગર જજ કરી રહ્યું છે તો ઇગ્નોર કરો. પોતાના કાર્યાલયને યોગ્ય રાખો કારણ કે આકસ્મિક તપાસ થઇ શકે છે. લકી સાઈન - ગુબાલી ચપ્પલ