કર્ક (Cancer)- 22 જૂનથી 22 જુલાઈ - કરિઅરમાં આગળ વધવા અને સ્વતંત્ર રીતે કાર્ય કરવા માટે તમે અંદરથી ખૂબ જ મર્યાદિત હોવાનું ફીલ કરી શકો છો. જેના કારણે તમારી દિનચર્યા પર અસર થઈ શકે છે. જો સકારાત્મકતાની વાત કરવામાં આવે તો તમને સ્ટડીમાંથી અથવા કાર્યસ્થળ પરથી સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. લકી સાઈન- બે ચકલી