Horoscope 5 July: આ રાશિના જાતકોએ કોઈ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટને લઈને સાવધાન રહેવું, જાણો આજનું રાશિફળ
ORACLE SPEAKS : આ રાશિ સિતારા વેલનેસ સ્ટૂડિયોના ફાઉન્ડર પૂજા ચંદ્રા દ્વારા લખવામાં આવી છે. તે આ સિવાય ટેરા કાર્ડ રિડિંગ પણ જાણે છે. તે લેખિકા, કવિ અને બ્લોગર છે. તેમની www.citaaraa.com વેબસાઇટ છે.
મેષ (Aries): 21 માર્ચ-19 એપ્રિલ - કારકિર્દીલક્ષી પ્રોફેશનલો માટે નવી તક ઉભી થઈ રહી છે. તમે હમણાં સ્થિતિને હળવાસથી લઈ શકો છો. જો તમે કોઈ સંબંધમાં છો તો હવે દરેક વાત અને સમસ્યા ઉકેલાઈ જવાની શક્યતા છે. લકી સાઇન – જાસૂદનો છોડ
2/ 12
વૃષભ (Taurus): 20 એપ્રિલ-20 મે - સમૃદ્ધિ અને વિપુલતા ટૂંક સમયમાં દસ્તક આપી શકે છે. કાયદાકીય બાબતોમાં અટવાયેલા લોકો હવે અકળાઈ ગયા છે. કોઈ વ્યક્તિ તેમની સમસ્યાઓના ઉકેલ માટે તમારી રાહ જોઈ રહ્યું હશે, ધ્યાન આકર્ષિત કરી શકે છે. લકી સાઈન : બ્લૂ પથ્થર
विज्ञापन
3/ 12
મિથુન (Gemini) : 21 મે - 21 જૂન - તાજેતરમાં બનેલ મિત્ર નવી બાબતોમાં મદદરૂપ સાબિત થઈ શકે છે. તમારા પાર્ટરનર સાથેની પ્રેમભરી કેમિસ્ટ્રી કોઈને ઈર્ષ્યા કરાવશે. કોઈ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટને લઈને સાવધાન રહો. લકી સાઈન : કાચની વાટકી
4/ 12
કર્ક (Cancer): 22 જૂન – 22 જુલાઈ - તમારે અમુક મહેમાનોની યજમાની કરવી પડશે. આજની પરિસ્થિતિમાં પણ જૂના પ્લાન સામાન્ય ફેરફાર સાથે કામ આવી શકે છે. તમે કોઈ પ્રભાવશાળી વ્યક્તિનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યાં હતા હવે આ યોગ્ય અને શ્રેષ્ઠ સમય હશે. લકી સાઈન : બલ્બ
5/ 12
સિંહ (Leo) : 23 જુલાઈ – 22 ઓગષ્ટ - જો તમે તમારા પોતાના ફાયદા માટે કોઈ ચોક્કસ કાર્ય કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે તો તમને હવે સફળતા મળી શકે છે. મજબૂત ઈચ્છાશક્તિ એ આવનારા થોડા દિવસો માટે તમારી વિશેષતા છે. તમને નજીકના વ્યક્તિ તરફથી ઈમોશનલ આઘાત મળી શકે છે. લકી સાઈન - જાર
विज्ञापन
6/ 12
કન્યા (Virgo): 23 ઓગષ્ટ – 22 સપ્ટેમ્બર - જો કોઈ અણધાર્યો બ્રેક કામમાં વચ્ચે આવશે તો તમે ચિડાઈ શકો છો. સત્તામાં રહેલ કોઈ વ્યક્તિ પોતાનું અભિમાન બતાવી શકે છે. મોટે ભાગે અશક્ય લાગતું કાર્ય પૂરું કરવાનો તમારો ધ્યેય હવે આગળ વધી શકે છે. લકી સાઈન : પીંછા
7/ 12
તુલા (Libra): 23 સપ્ટેમ્બર - 23 ઓક્ટોબર - કોઈને તમારી પ્રતિભા ગમી શકે છે. દૂરથી કોઈ તમારા કામ અથવા પ્રતિભા વિશે સાંભળે અને સરાહે એવી શક્યતા છે. વાહન ચલાવતી વખતે તમારે સાવધાન રહેવું જોઈએ. લકી સાઈન : સિગ્નેચર ટ્યૂન
8/ 12
વૃશ્વિક (Scorpio): 24 ઓક્ટોબર - 21 નવેમ્બર - ભૂતકાળની કેટલીક ઘટનાઓ-કર્મ તમને ટૂંક સમયમાં પરેશાન કરી શકે છે. તમે જ્યાં નવો સંબંધ બનાવ્યો છે તેમના પરિવારમાં ગેરસમજ ઊભી થઈ શકે છે. ઓફિસમાં કોઈ કાર્ય પર તમારે તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર પડી શકે છે. લકી સાઈન : દેડકો
विज्ञापन
9/ 12
મકર (Capricorn): 22 ડિસેમ્બર - 19 જાન્યુઆરી - બ્રહ્માંડમાંથી એક સૂક્ષ્મ સંકેત તમારા માટે અવિરત આગળ વધતા રહેવાના દોરીસંચાર માટે પૂરતો હશે. તમારી આંતરિક વૃત્તિને અનુસરવાનો દિવસ છે. તમને લાભદાયક ભાગીદારી મળી શકે છે. લકી સાઈન - શાહી ખુરશી
10/ 12
કુંભ (Aquarius): 20 જાન્યુઆરી-18 ફેબ્રુઆરી - ખૂબ જ મહત્વની મીટિંગ પાછળ ધકેલાઈ શકે છે. તમારી પાસે હજુ પણ કેટલીક મહત્વપૂર્ણ વિગતોનો અભાવ હોઈ શકે છે. એક નવો સાથીદાર તમને મહત્વપૂર્ણ સમજ આપી શકે છે. કૌટુંબિક બાબતોમાં ઓછી પ્રાથમિકતા રહે. લકી સાઇન - ગુલાબનું ફૂલ
11/ 12
મીન (Pisces) : 19 ફેબ્રુઆરી - 20 માર્ચ - તમારો દિવસ સારા સમાચારથી શરૂ થઈ શકે છે. કોઈ નવા કમિટમેન્ટ ન કરવાની સલાહ આપવામાં આવે છે. તમે હવે જૂની પરિસ્થિતિને અલગ રીતે જોઈ શકો છો. લકી સાઇન - કાંકરાનો ઢગલો
विज्ञापन
12/ 12
ધન (Sagittarius) : 22 નવેમ્બર - 21 ડિસેમ્બર - જાહેરમાં બોલવાની સ્કીલ શીખો. એનર્જીનું લેવલ અસામાન્ય રીતે ઊંચું હોઇ શકે છે. તમે સ્વ-પ્રેરિત રહેશો અને આગળનો દિવસ સફળ રહે તેવી શક્યતા છે. લકી સાઈન : ચોરસ સ્લેબ