મેષ (Aries): માર્ચ 21- એપ્રિલ 19 - તમારો આજનો દિવસ ઘણો જ વ્યસ્ત રહેશે. જો કે આજના અતિ વ્યસ્ત દિવસની વચ્ચે તમારો દિવસ સકારાત્મક બની રહેશે. આજના દિવસે તમને કેટલાક સકારાત્મક સમાચારો મળી શકે છે. પોઝિટિવ દિવસ બની રહે તેવી શક્યતા. તમારા આસપાસના લોકોને અને તમારા નેટવર્કને આજે વધુ એક્સેસિબિલીટીની ડરૂર છે. આજે ઘરના કામકાજમાં સમય વ્યતિત થવાની શક્યતા છે. લકી સાઈન- નીઓન સાઈન
વૃષભ (Taurus) : 20 એપ્રિલ- 20 મે - આજનો દિવસ તમારા માટે એકંદરે સારો સાબિત થઈ શકે છે. આજે વધુને વધુ લોકો તમારા પરસ્પેક્ટિવ સમજવાનું શરૂ કરશે. ઉદ્યોગપતિઓ અને સ્ટાર્ટ અપ માલિકો માટે આજનો દિવસ ફળદાયી દિવસ અને લાભ કરાવનારો સાબિત થઈ શકે છે. આગામી સમય ખાસ કરીને આગામી સપ્તાહ તમારી માટે ખૂબ સારો સાબિત થાય તેવી શક્યતા છે. આજનો તમારો સિમ્પલ અપ્રોચ તમારી માટે કામનુ સાબિત થઈ શકે છે. લકી સાઈન– રૂબી
મિથુન (Gemini): 21 મે - 21 જૂન - જો આજના દિવસે તમારી યોજનાઓ ધાર્યા પ્રમાણે કામ કરતી નથી તો તેની માટે નિરાશ થશો નહી, ટૂંક જ સમયમાં તમને તમારીવ યોજનાથી ધાર્યા પ્રમાણેની સફળતા અપાવશે. કોઈપણ અયોગ્ય અને ભયાવહ સમય તેવા જ પ્રકારના પગલાની માંગ કરતુ દેખાઈ રહ્યું છે. તમારું અંગત જીવનનીઆજે તમારી એનર્જીઓ પર પ્રભુત્વ ધરાવે છે. લકી સાઈન– નીલમ
કર્ક (Cancer) : 22 જૂન-22 જુલાઈ - આજનો દિવસ લોકોની મદદ માટે આગળ આવવાનો દિવસ છે. આજે કોઈ વ્યક્તિને નાના માટો કાર્યોમાં મદદરૂપ થવાથી તમને અંતર આત્મામાંથી શુધ્ધતા અને ખુશીની લાગણીનો અનુભવ થશે. આજના દિવસે તમે વિશ્વાસધાતનો શિકાર થઈ શકો છો. શક્યતા છે કે તમારી નજીકની કોઈ વ્યક્તિ તમારી સાથે વિશ્વાસઘાત કરી શકે અથવા તમારે વિશ્વાસ તોડી શકે. આજના દિવસે તમારે વાદ વિવાદોથી દૂર રહેવુ હિતાવહ છે. લકી સાઈન– યલો ક્રિસ્ટલ
સિંહ (Leo): 23 જુલાઈ- 22 ઓગસ્ટ - આજને દિવસ ખોટી અને ભ્રામક માન્યતાઓથી દૂર રહેવાનો છો. કોઈપણ બાબતની ભ્રામક કે પ્રવર્તતી ખોટી માન્યતા ભવિષ્યમાં તમને ખોટી છાપ અથવા ખોટા નિર્ણયો તરફ દોરી શકે છે. જ્યાં સુધી કોઈ પણ બપાબત કે વસ્તુને લગતા ક્લિયરિફિકેશન તમે આપી શકો છો, ત્યાં સુધી તે આપવા હિતાવહ છે. આજે તમારા જીવનસાથી કે પાર્ટનર તમને લઈને પઝેસિવ રહેશે. બપોર સુધીનો દિવસ સામાન્ય રહેશે જો કે ત્યાર હાદ તમારા સ્વભાવમાં થોડુ ચિડીયાપણું આવી શકે છે. જે તમારા વડિલો કે માતા પિતાન તમારી સહાય અને મદદની જરૂર પડી શકે છે. લકી સાઈન– બ્લેક ટુરમેલિન
કન્યા (Virgo) : 23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર - હાલમાં જ કામ માટે તમને મળેવી સફળતાની આજે પ્રશંસા થઈ શકે છે. તમારો આગામી સમય અને આવનાર સપ્તાહ કેવો રહેશે તે તમારી ઉર્જી પરથી નક્કી કરી શકાશે. તમારા કાર્યસ્થળ પર તમારી ટીમ અને સ્ટાફ માટે નવી તકોનુ નિર્માણ થઈ શકે છે. તમારી જાતને સમજવા માટે આજે થોડો સમય યએકલા જરૂરથી વ્યતિત કરો. લકી સાઈન– ટાવર
તુલા (Libra) : 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર - આજે તમારા બધા ડરને દૂર રાખવાનો પ્રયત્ન કરો. આજનો દિવસ જીતવાનો અને આવતી કાલ વિશે પ્લાનિંગ શરૂ કરવાનો છે. તમારી સફળતાથી નજીકના મિત્ર તમારી ઈર્ષ્યા કરી શકે છે. ભવિષ્યને લગતી તમારી કોઈ યોજના હાલ જાહેર કરવાનુ ટાળો કેમ કે શરૂઆતમાં આ યોજનાના અમલમાં તમને મુશ્કેલી પડી શકે છે. લકી સાઈન– સિગ્નેચર ટ્યૂન
મકર (Capricorn) : 22 ડિસેમ્બર - 19 જાન્યુઆરી- આજના દિવસે જો પરિવારમાં કોઈ ગેરસમજ થાય છે તો સદભાગ્યે તરત જ તે ટળી જશે. તમારી પાસે ભાવનાત્મક બાજુ છે જેની નબળાઈ ચિંતાનું કારણ બની શકે છે. બહાર ફરવાની યોજના બની શકે છે. તમારા માતા-પિતા લાંબા સમયથી પેન્ડિંગ હતી તે મુસાફરીની યોજના બનાવી શકે છે. લકી સાઈન– a milestone