Horoscope Today 29 January 2022: કોના નસીબમાં છે ફરવાનું, કોણ રહેશે ચિંતામાં? જાણો રાશિફળ
ORACLE SPEAKS : આ રાશિ સિતારા વેલનેસ સ્ટૂડિયોના ફાઉન્ડર પૂજા ચંદ્રા દ્વારા લખવામાં આવી છે. તે આ સિવાય ટેરા કાર્ડ રિડિંગ પણ જાણે છે. તે લેખિકા, કવિ અને બ્લોગર છે. તેમની www.citaaraa.com વેબસાઇટ છે
મેષ (Aries): 21 માર્ચ-19 એપ્રિલ - એક નિરાશાજનક શરૂઆત તમને થોડી નિરાશ કરી શકે છે પણ જેમ જેમ તમારા કાર્ય ચાલતા રહેશે દિવસ આશાનો સંચાર કરશે. સ્વસ્થ કાર્ય જીવન સંતુલનનો પ્રયત્ન કરો અને બનાવી રાખો. લકી સાઇન - સૂર્યોદય.
2/ 12
વૃષભ (Taurus) : 20 એપ્રિલ-20 મે - જીવન માટે નવા વિકલ્પો બનાવવાની શાનદાર તક છે. તમારી વૃતિ પ્રબળ છે. પોતાની ભાવનાઓને દબાવવાનો પ્રયત્ન ના કરો. ખાસ કરીને તે લોકો સામે જે ચિંતા કરે છે. લકી સાઇન - બમ્બૂનું ઝાડ.
3/ 12
મિથુન (Gemini) : 21 મે - 21 જૂન - જો તમારા મગજમાં એક ત્વરિત યાત્રા છે તો તેને નિષ્પાદિત કરવાનો એક સારો સમય છે. ગંભીર ચર્ચા નહીં થઇ શકે. તેન પછી માટે રાખો. કેટલુક નવું સાઇન કરવામાં ઉતાવળ ના કરો. લકી સાઇન - ચમકતો ઝંડો.
4/ 12
કર્ક (Cancer): 22 જૂન-22 જુલાઈ - એ મહત્વપૂર્ણ છે કે તમારા દ્રષ્ટિકોણને પણ બધા વચ્ચે મહત્વ આપવામાં આવે. જો વધારે દૂર ધકેલી દેવામાં આવે તો વ્યંગ્ય એક અલગ આકાર લઇ શકે છે. લકી સાઇન - અનપ્લાનેડ વોક.
5/ 12
સિંહ (Leo) : 23 જુલાઈ- 22 ઓગસ્ટ - ગત પ્રયાસોના મહિમાના આધારે હવે તમારા પર નકારાત્મક પ્રભાવ પડવાનો શરૂ થઇ શકે છે. આ તમારા બાળકોને તેના દૈનિક કાર્યોમાં સહાયતા કરવાનો સમય છે. લકી સાઇન - મોતી.
6/ 12
કન્યા (Virgo): 23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર -દિવસ હળવા અને ભારે ક્ષણોનો મિશ્રણ હોઈ શકે છે. તમે ભાવુક થઇ શકો છો અને પછી વ્યાવહારિક થવા માટે ટર્ન કરી શકો છો. લકી સાઇન -નવી અંગુઠી.
7/ 12
તુલા (Libra): 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર - દિવસની ઉર્જા રણનીતિક કાર્ય કરનાર લોકો પ્રત્યે વધારે રહે છે. જો તમે સતત બન્યા રહ્યા તો કેટલીક સારી પ્રગતિ હોઇ શકે છે. ગુસ્સાનો મુદ્દો ધ્યાન ભટકાવી શકે છે. લકી સાઇન - રેડિયો.
8/ 12
વૃશ્ચિક (Scorpio): 24 ઓક્ટોબર - 21 નવેમ્બર - આ માતા-પિતા અને જીવનસાથી વચ્ચે રસાકસી થઇ શકે છે. તમારી ફૂટનીતિ અને અનુભવ મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે. લકી સાઇન - ટેરાકોટા બેસિન.
9/ 12
ધન (Sagittarius) : 22 નવેમ્બર - 21 ડિસેમ્બર - ઇર્ષ્યાની સૌથી સારી સારવાર પોતાના આશીર્વાદ ગણવા છે. જો તમે આ પ્રકારની ભાવના સાથે ફસી ગયા છો તો પોતાની સાથે લડો. તમને થોડી જલન પણ થઇ શકે છે. લકી સાઇન - સિલિકોન મોલ્ડ.
10/ 12
મકર (Capricorn) : 22 ડિસેમ્બર - 19 જાન્યુઆરી - કેટલાક જૂના મિત્રો તમને આશ્ચર્યચકિત કરી શકે છે જ્યારે બની શકે કે તમે તેની સાથે જોડાવવામાં મૂડ ના હોય. હળવો માથાનો દુખાવો પરેશાન કરી શકે છે. લકી સાઇન - મીણબત્તી.
11/ 12
કુંભ (Aquarius) : 20 જાન્યુઆરી-18 ફેબ્રુઆરી - આ તમારા જૂના ભૂલાયેલા શોખ કે જૂના મનપસંદ કાર્યોને પુરો કરવાનો દિવસ છે. તમારી આંતરિક ઉર્જા આજે જીવંત જોવા મળશે. લકી સાઇન - કેન્ડી.
12/ 12
મીન (Pisces): 19 ફેબ્રુઆરી - 20 માર્ચ - પાછલી કેટલીક નિરાશા તમને સતાવતા પાછી આવી શકે છે. પ્રયત્ન કરો કે તમે પોતાના સહકર્મીઓની વધારે ટિકા ના કરો. કોઇ લંબિત વાતચીત હવે કરી શકાય છે. લકી સાઇન - માચિસ