Horoscope Today 26 March 2022: આ રાશિના વ્યક્તિઓના કામની થશે પ્રશંસા? જાણો રાશિફળ
ORACLE SPEAKS : આ રાશિ સિતારા વેલનેસ સ્ટૂડિયોના ફાઉન્ડર પૂજા ચંદ્રા દ્વારા લખવામાં આવી છે. તે આ સિવાય ટેરા કાર્ડ રિડિંગ પણ જાણે છે. તે લેખિકા, કવિ અને બ્લોગર છે. તેમની www.citaaraa.com વેબસાઇટ છે.
મેષ (Aries): 21 માર્ચ-19 એપ્રિલ- તમે કોઇ એવી વસ્તુમાં હલચલ જોઇ શકો છો જેના માટે પહેલા ઘણા પ્રયત્નોની જરૂરિયાત હોય છે. જો કોઇને જરૂરિયાત છે તો તમારે સહયોગ કરવો જોઈએ. લકી સાઇન - નવનિર્મિત સડક.
2/ 12
વૃષભ (Taurus): 20 એપ્રિલ-20 મે - તમને એવું લાગી શકે છે કે તમારી સાથે છેડતી કરવામાં આવી રહી છે. જોકે આમ નથી. તે વસ્તુઓની સમીક્ષા કરવાનો સમય છે જેનો તે સપનાના રૂપમાં પીછો કરી રહ્યા છો. લકી સાઇન - તોફાન.
3/ 12
મિથુન (Gemini): 21 મે - 21 જૂન - જો તમે સારી રીતે તૈયાર નથી તો સંભાવના છે કે પોતાની સીમાઓની વિરુદ્ધ ધકેલવામાં આવી રહ્યા છે. જો તમને કોઇ વસ્તુમાં રસ નથી તો તમે મનાઇ કરી શકો છો. લકી સાઇન - કાચની જાર.
4/ 12
કર્ક (Cancer): 22 જૂન-22 જુલાઈ - સમર્થનની અપેક્ષા ના કરો કારણ કે બની શકે કે તમને આ તરત ના મળે. ભૂતકાળમાં કરેલા રોકાણોમાં ગતિ જોવા મળી શકે છે. સપ્તાહમાં ઘણો આરામ કરો. લકી સાઇન - મેરિગોલ્ડ.
5/ 12
સિંહ (Leo) : 23 જુલાઈ- 22 ઓગસ્ટ- તમે અનુભવ કરશો કે એક મહત્વપૂર્ણ ચર્ચામાં હસ્તક્ષેપ કરવો તમારો આગ્રહ સામયિક અને ઉચિત હતો. તમારા પાછલા પ્રદર્શનની પ્રશંસા થશે. લકી સાઇન - બ્રિજ.
6/ 12
કન્યા (Virgo): 23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર - તમે કામના સિલસિલામાં યાત્રા કરવાની તીવ્ર ઇચ્છા અનુભવ કરી રહ્યા છો. થોડાક દિવસોમાં તમારી યોજના પુરી થઇ શકે છે. લકી સાઇન - તાંબોનો જગ.
7/ 12
તુલા (Libra): 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર - તમે જોઈ શકશો કે તમારા કાર્ય પુરા થઇ રહ્યા છે અને લક્ષ્ય પુરા થઇ રહ્યા છે. પોતાની નવી આદતોના અનુરુપ રહો. લકી સાઇન - બ્રાઇટ વોલ.
8/ 12
વૃશ્ચિક (Scorpio): 24 ઓક્ટોબર - 21 નવેમ્બર - એક સારી રણનીતિક ટીમ વર્ક તમારી વ્યક્તિગત સીમાને આગળ વધારવામાં મદદ કરી શકે છે. પોતાનો કૌશલને અપગ્રેડ કરવાની તક આવી શકે છે. લકી સાઇન - ઇમલી કેન્ડી.
9/ 12
ધન (Sagittarius): 22 નવેમ્બર - 21 ડિસેમ્બર - બની શકે કે તમે તમારા માતા-પિતા તમને કોઇ એવી વાત પર પ્રેરિત કરી રહ્યા હોય જેના પર તમારે અંતત: વિચાર કરવો જોઈએ. લકી સાઇન - ચાંદીના ઘરેણાં.
10/ 12
મકર (Capricorn):22 ડિસેમ્બર - 19 જાન્યુઆરી - જો કોઇ વ્યક્તિએ જાણી જોઈને તમારા જીવનમાં દ્રેષ ઉભો કર્યો છે અને તમે તેને ઇન્ગોર કરો છો તો હવે જાગવાનો સમય છે. લકી સાઇન - કાંકરો.
11/ 12
કુંભ (Aquarius): 20 જાન્યુઆરી-18 ફેબ્રુઆરી - મોટા મુદ્દાને હાલ બેક બર્નર પર રાખી શકાય છે. પહેલા નાના મુદ્દાને સંભાળવાનો પ્રયત્ન કરો. તમે કારણ વગર તણાવ અનુભવી શકો છો. લકી સાઇન - દાલચીની.
12/ 12
મીન ( Pisces): 19 ફેબ્રુઆરી - 20 માર્ચ - આજે મનોરંજનનો દિવસ છે. જોકે થોડા ખોવાયેલા અને ચીડાયેલા પણ રહેશો. સાંજે કેટલાક મહેમાન આવી શકે છે. લકી સાઇન - એક અમૂર્ત કલા.