Horoscope Today 23 January 2022: આ રાશિના લોકોને થશે ધનલાભ, કોનો દિવસ રહેશે સારો, જાણો રાશિફળ
ORACLE SPEAKS : આ રાશિ સિતારા વેલનેસ સ્ટૂડિયોના ફાઉન્ડર પૂજા ચંદ્રા દ્વારા લખવામાં આવી છે. તે આ સિવાય ટેરા કાર્ડ રિડિંગ પણ જાણે છે. તે લેખિકા, કવિ અને બ્લોગર છે. તેમની www.citaaraa.com વેબસાઇટ છે
મેષ (Aries) : માર્ચ 21-એપ્રિલ 19 - જૂની પ્રતિબદ્ધતાને પૂરી કરવાનો સમય આવી ગયો છે. તમારા જૂના ઘાવ ખાસ કરીને ભાવનાત્મક ઘાવ હવે ભરાઇ ગયા હશે. ક્ષમા કરનાર લોકો પણ તેમાં મદદ કરી શકે છે. તમારા સપોર્ટ સ્ટાફને તમારી મદદની જરૂરિયાત હોઇ શકે છે. લકી સાઇન - ત્રણ કબુતર.
2/ 12
વૃષભ (Taurus) : એપ્રિલ 20- મે 20 - અત્યાવશ્યક કાર્યોને પ્રાથમિકતા પર રાખવાથી મદદ મળી શકે છે. કોઇ દૂરનો સંબંધી તમારા કૌશલની પ્રશંસા કરશે અને સલાહ માંગી શકે છે. લાંબા સમય સુધી કાનૂની મામલાથી દૂર રહો. લકી સાઇન - નવી સ્ટેશનરી.
विज्ञापन
3/ 12
મિથુન (Gemini):મે 21-જૂન 21 - ફેક્ટરી માલિકો અને નાના વેપારીઓને પોતાના કામમાં સફળતા મળશે. કોઇપણ નવા દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવામાં સાવધાની રાખો. કામને લઇને યાત્રાના સંકેત મળી રહ્યા છે. નબળાઇ કે સુસ્તીના લક્ષણો જોવા મળે. લકી સાઇન - ખાટા ફળો.
4/ 12
કર્ક (Cancer): જૂન 22-જુલાઇ 22 - એક નવી ભલામણ તમને કલાકો ડિજીટલ સ્ક્રિનથી જોડાયેલા રાખી શકે છે. બધી આર્થિક લેણદેણ સાવધાનીથી કરવી જોઈએ. લકી સાઇન - સિલ્વર ટ્રે.
5/ 12
સિંહ (Leo): જુલાઇ 23-ઓગસ્ટ 22 -હવે તમે થોડા આર્થિક ઉર્જાવાન અનુભવ કરી શકો છો. એવી યોજનાઓ થઇ શકે છે જે સમય સીમા કે સંશાધનોમાં ફેરફારના કારણે બાધિત થઇ શકે છે. પોતાના વિચારોને સ્પષ્ટ રુપથી વ્યક્ત કરવાનો પ્રયત્ન કરો. લકી સાઇન - કબુતરનો માળો.
તુલા (Libra): સપ્ટેમ્બર 23-ઓક્ટોબર 23 - જીવનની સ્થિતિ હાલ માટે સુકુન ભરી લાગી શકે છે. કેટલાક સંબંધી કે મિત્રો જલ્દી એક સાથે મળવાની યોજના બનાવી શકે છે. પૈસાના મામલામાં સકારાત્મક જોવા મળશે. લકી સાઇન - ફ્રેન્ચ વિન્ડો.
8/ 12
વૃશ્ચિક (Scorpio): ઓક્ટોબર 24- નવેમ્બર 23 -પોતાની ભાવનાને વધારે સમય દબાવી ના રાખો. રચનાત્મકતાને એક નવી રોશની જોવા મળશે. તમારા વિચારો હવે આકાર લેવાના શરુ કરી શકે છે. વાદ-વિવાદથી બચો. લકી સાઇન - ઘાસનો ભારો.
विज्ञापन
9/ 12
ધન (Sagittarius): નવેમ્બર 22- ડિસેમ્બર 21 -પોતાના મનમાં અરાજકતાનો અનુભવ કરી શકો છો અને પોતાનું ધ્યાન ક્યાંક બીજે લગાવવાનો વિચાર કરી રહ્યા હશો. એક અલગ દિનચર્યા બનાવો જે વર્તમાનથી સરખામણીમાં વધારે ઉત્પાદક હોય. લકી સાઇન - સફેદ મગ.
10/ 12
મકર (Capricorn): ડિસેમ્બર 22-જાન્યુઆરી 19 -કાર્યક્ષેત્રથી શુભ સમાચાર સાંભળી તમને પ્રશન્નતા થઇ શકે છે. સંભાવના છે કે તમારા વરિષ્ઠ તમારા બધા પ્રયત્નો પર ધ્યાન આપી રહ્યા હશે. લકી સાઇન - મનપસંદ પીણું.
11/ 12
કુંભ (Aquarius): જાન્યુઆરી 20-ફેબ્રુઆરી 18 - જે પસાર થઇ ગયું છે તેને જવા દો. તમારે વિચાર અને કાર્યોને નવેસરથી શરૂઆત કરવાની જરૂર છે. થોડાક દિવસો ભલે ધીમા રહ્યા હોય પણ હવે ગતિમાં વૃદ્ધિ જોશો. લકી સાઇન - લાલ બસ.
विज्ञापन
12/ 12
મીન (Pisces): ફેબ્રુઆરી 19-માર્ચ 20 - જો તમે ભાવનાત્મક પ્રશ્નોના જવાબો શોધી રહ્યા છો તો તમારી અંદર જોવું પડશે. તમને કોઇ નજીકની વ્યક્તિથી મદદ મળવાની સંભાવના છે. જે તમને આગળ લઇ જશે. કોઇ બાળક તમને સારી પ્રેરણા આપી શકે છે. લકી સાઇન - ગોલ્ડ પ્લેટેડ ક્રોકરી.