Horoscope Today 22 February 2022: કોણ થશે માલામાલ, કઇ રાશિના લોકો કરશે આરામ? જાણો રાશિફળ
ORACLE SPEAKS : આ રાશિ સિતારા વેલનેસ સ્ટૂડિયોના ફાઉન્ડર પૂજા ચંદ્રા દ્વારા લખવામાં આવી છે. તે આ સિવાય ટેરા કાર્ડ રિડિંગ પણ જાણે છે. તે લેખિકા, કવિ અને બ્લોગર છે. તેમની www.citaaraa.com વેબસાઇટ છે
મેષ (Aries): 21 માર્ચ-19 એપ્રિલ - દિવસ થોડી સુસ્તી સાથે આવશે. નિયમિત દિવસની ગતિવિધિઓને પુરી કરવા માટે પોતાને ખેંચવા પડી શકે છે. લકી સાઇન - ચૂંબક
2/ 12
વૃષભ (Taurus): 20 એપ્રિલ-20 મે - જો તમે કોઇ એવા વ્યક્તિ પાસેથી સાંભળો કે પોતાની વિચાર પ્રક્રિયામાં પ્રગતિશીલ છે. તો સંભાવના છે કે તમે પણ બકવાસ અનુભવ કરી શકો છો. તમે એક મહત્વપૂર્ણ સમય સીમા ચૂકી શકો છો. લકી સાઇન - તાળું અને ચાવી
3/ 12
મિથુન (Gemini): 21 મે - 21 જૂન - પરિપક્વ નિર્ણય તમારી સ્થિતિને બચાવવામાં મદદ કરી શકે છે. બની શકે કે તમારા ભાઇ-બહેન તમારા સમર્થન પર વિશ્વાસ કરી રહ્યા હોય. પોતાની ભાવનાઓને ઘણી વધારે દબાવવાનો પ્રયત્ન ના કરો. લકી સાઇન - સિરેમિક જગ.
4/ 12
કર્ક (Cancer): 22 જૂન-22 જુલાઈ - ક્યારેક-ક્યારેક સાદગીના પોતાના નુકસાન હોઈ શકે છે. તમારું શોષણ થાય તે પહેલા વેપારના પાઠ શીખવા જોઈએ. પોતાના કાર્યો પર ચિંતન કરવા થોડોક સમય કાઢો. લકી સાઇન - ગ્લાસ આર્ટિફેક્ટ.
5/ 12
સિંહ (Leo) : 23 જુલાઈ- 22 ઓગસ્ટ - જો કોઇ વ્યક્તિ કામ પર હાવી થવાનો પ્રયત્ન કરી રહ્યો છે તો તમારે પોતાની સલાહ અવશ્ય રાખવી જોઈએ. ભૂતકાળનું એક પ્રકરણ ફરીથી પ્રકટ થઇ શકે છે. લકી સાઇન - સાઇન લેંગ્વેજ.
6/ 12
કન્યા (Virgo): 23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર - એક સુંદર સ્મૃતિ જેને તમે ભૂતકાળથી યાદ કરી રહ્યા છો તે તમને અધિકાંશ દિવસ વિચલિત કરી શકે છે. તમને આગામી કદમ વિશે સ્પષ્ટતા મળવાની શરુ થઇ શકે છે. લકી સાઇન - બાજ.
7/ 12
તુલા (Libra): 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર - કોઇની નાની ટિપ્પણી તમને આહત કરી શકે છે પણ તમને સલાહ આપવામાં આવે છે કે તેને દિલ ઉપર ના લેશો. જો ખરીદી માટેની યોજના બનાવી રહ્યા છો તો દિવસ સારો હોઇ શકે છે. લકી સાઇન - સિલિકોન મોલ્ડ.
8/ 12
વૃશ્ચિક (Scorpio): 24 ઓક્ટોબર - 21 નવેમ્બર - તમારે અન્ય લોકોના વિચારોનું સ્વાગત કરવું જોઈએ. ભલે તે તમારું સમર્થન ના કરે. હાલ પોતાનું મગજ ખુલ્લુ રાખવાથી તમને આગળ વધવામાં મદદ મળી શકે છે. લકી સાઇન - સ્ટેચ્યૂ.
9/ 12
ધન (Sagittarius): 22 નવેમ્બર - 21 ડિસેમ્બર - આ સમય પોતાનું વિશ્લેષણ કરવા અને પોતાના વિચારોને પ્રતિબંધિત કરવા માટે એક શાંતિપૂર્ણ સ્થાન શોધો. લકી સાઇન - ડાયરી.
10/ 12
મકર (Capricorn): 22 ડિસેમ્બર - 19 જાન્યુઆરી - જલ્દી યાત્રાની યોજના બનાવવાનું મન કરી શકે છે. તમારા જીવનસાથી અને તમે એક નિશ્ચિત મૂલ્ય અને મહત્વના બિંદુ પર સહમત બની શકશો નહીં. લકી સાઇન - લાંબો પ્રવાસ.
11/ 12
કુંભ (Aquarius): 20 જાન્યુઆરી-18 ફેબ્રુઆરી - મહેનતનું પરિણામ સારા પરિણામ લાવે છે પણ તમે સંતુષ્ટ અનુભવ કરશો નહીં. ઘણા નવા વિચારો તમારા મગજને વ્યવસ્થિત કરી શકે છે. હાલ માટે યોજના બનાવો અને કાર્યવાહી માટે પ્રતીક્ષા કરો. લકી સાઇન - ટેન્ટ.
12/ 12
મીન ( Pisces): 19 ફેબ્રુઆરી - 20 માર્ચ - એક શાનદાર જીવન શૈલી જીવવી તમારું સપનું છે પણ અત્યાર સુધી આ વાસ્તવિકતાથી ઘણું દૂર લાગે છે. જેને મેળવવા માટે તમારે કોઇ અજાણ્યા રસ્તા પર ચાલવું પડી શકે છે. લકી સાઇન - શતરંજની રમત.