Horoscope Today 21 March 2022: આ રાશિના લોકો કરશે નવા વાહનની ખરીદી પર વિચારણા? જાણો રાશિફળ
ORACLE SPEAKS : આ રાશિ સિતારા વેલનેસ સ્ટૂડિયોના ફાઉન્ડર પૂજા ચંદ્રા દ્વારા લખવામાં આવી છે. તે આ સિવાય ટેરા કાર્ડ રિડિંગ પણ જાણે છે. તે લેખિકા, કવિ અને બ્લોગર છે. તેમની www.citaaraa.com વેબસાઇટ છે
મેષ (Aries): 21 માર્ચ-19 એપ્રિલ- તમારા આધિકારિક મામલાને જોવાનો અને પોતાના કાગળના કાર્યવાહીને વ્યવસ્થિત કરવાનો દિવસ છે. લકી સાઇન - હેડફોન.
2/ 12
વૃષભ (Taurus): 20 એપ્રિલ-20 મે - આજે દિવસ સંયોગથી ભરેલો છે પણ તમે કેટલાકનો અંદાજ પહેલાથી જ લગાવી લીધો હશે. તમારા ભાઇ-બહેનની વાતને નજર અંદાજ ન કરો. લકી સાઇન - કાળો પત્થર.
3/ 12
મિથુન (Gemini): 21 મે - 21 જૂન - તમારી ધીરજ તમારી અપેક્ષા કરતા જલ્દી તુટી જશે. તમારો ભૂતકાળ પરેશાન કરનારો છે તો સંભાવના છે કે તમે જલ્દી કોઇ સારા કાઉન્સલરને મળી શકો છો. લકી સાઇન - તાળું અને ચાવી.
4/ 12
કર્ક (Cancer): 22 જૂન-22 જુલાઈ - કોઇ વ્યક્તિ તમારી પાસે સલાહ માંગવા માટે સંપર્ક કરી શકે છે. આગામી પરિયોજના પર કામ કરવા માટે વિચાર કરી શકો છો. લકી સાઇન - નોટબુક.
5/ 12
સિંહ (Leo) :23 જુલાઈ- 22 ઓગસ્ટ - આજે તમારા માતા-પિતાને તમારી પાસે થોડો સમય જોઈએ છે તે સ્થગિત કરવા માંગતા નથી. અસામાન્ય રુપથી વ્યસ્ત દિવસ. લકી સાઇન - ચાંદીની ઝાંઝર.
6/ 12
કન્યા (Virgo): 23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર -કોઇ એવી વસ્તુ પર વાતચીત કરવા માટે શાનદાર દિવસ જે તમારા માટે મહત્વપૂર્ણ અને સાર્થક છે. તમે નવા વાહન ખરીદવા પર વિચાર કરી શકો છો. લકી સાઇન - સજાવટી ફ્રેમ.
7/ 12
તુલા (Libra): 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર -મહત્વપૂર્ણ નિર્ણયોમાં ઉતાવળ ના કરો પરિણામ ભોગવવા પડી શકે છે. કોઇ વરિષ્ઠ વ્યક્તિ કોઇ સમજદારી ભરી સલાહ આપી શકે છે. તેનું પાલન કરો. લકી સાઇન - પડદો.
8/ 12
વૃશ્ચિક (Scorpio): 24 ઓક્ટોબર - 21 નવેમ્બર - તમારું વધારે વ્યવહારિક થવું કોઇને આહત કરી શકે છે. કોઇ નજીકનો સહયોગી પણ તમારા કામને નોટિસ કરી શકે છે. લકી સાઇન - બસ શેલ્ટર.
9/ 12
ધન (Sagittarius): 22 નવેમ્બર - 21 ડિસેમ્બર - પોતાના મગજ પર દાવ લગાવવાનું દબાણ ના કરો. આજે પોતાનું કામ પુરું કરી શકો છો. લકી સાઇન - ચકલી.
10/ 12
મકર (Capricorn): 22 ડિસેમ્બર - 19 જાન્યુઆરી - કોઇ સંબંધી જેની સાથે તમે જોડાયેલા છો કદાચ તે તમને પ્રેમથી યાદ કરી રહ્યા હોય. તમે સ્ટોક ટ્રેડિંગમાં હોય તો ખરીદવા અને વેચવા માટે સારો દિવસ છે. લકી સાઇન - તિતલી.
11/ 12
કુંભ (Aquarius): 20 જાન્યુઆરી-18 ફેબ્રુઆરી - એક વખત નિર્ણય લીધા પછી તેને પાછો લેવાનો પ્રયત્ન ના કરો. જલ્દી કોઇ વધારાની જવાબદારી તમારી ઉપર આવી શકે છે. લકી સાઇન - પીળો નીલમ.
12/ 12
મીન ( Pisces):19 ફેબ્રુઆરી - 20 માર્ચ - આગળની યોજના બનાવવાનો અને કોઇ કાર્યને પુરું કરવા માટે આવશ્યક કૌશલ મેળવવાનો દિવસ છે. કોઇ વૃદ્ધ વ્યક્તિ પાસે સલાહ લેવી સારું રહેશે. ચાંદીનો તાર.