Horoscope Today 20 March 2022: આ રાશિના લોકો કરશે પડકારજનક સ્થિતિનો સામનો? જાણો રાશિફળ
ORACLE SPEAKS : આ રાશિ સિતારા વેલનેસ સ્ટૂડિયોના ફાઉન્ડર પૂજા ચંદ્રા દ્વારા લખવામાં આવી છે. તે આ સિવાય ટેરા કાર્ડ રિડિંગ પણ જાણે છે. તે લેખિકા, કવિ અને બ્લોગર છે. તેમની www.citaaraa.com વેબસાઇટ છે
મેષ (Aries): 21 માર્ચ-19 એપ્રિલ- હવે સમય આવી ગયો છે કે તમે પોતાના વ્યક્તિગત હિતોની સાથે-સાથે પોતાની કાર્યયોજનાઓને મજબૂત કરો. કોઇ છે જે તમને પોતાની ટીમમાં ઇચ્છે છે. લકી સાઇન - માસ્ક.
2/ 12
વૃષભ (Taurus): 20 એપ્રિલ-20 મે - કોઇ સંગઠનથી ત્વરિત પ્રતિક્રિયાથી એવું પ્રતિત થાય છે કે પસંદગી માટે તમારી તકો વધારે છે. તમે પોતાની ક્ષમતા સારી રીતે જાણો છો. નવો પ્રોજેક્ટ આકર્ષક લાગી શકે છે. લકી સાઇન - ટ્યૂબવેલ.
3/ 12
મિથુન (Gemini): 21 મે - 21 જૂન - તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવો તમારા માટે એક સપનું છે. તમે આ માટે સખત મહેનત કરી રહ્યા છો. તમને અન્ય મુદ્દા પર વિચારવા મજબૂર કરશે નહીં. લકી સાઇન - સ્પોર્ટ્સ મોડલ.
4/ 12
કર્ક (Cancer): 22 જૂન-22 જુલાઈ - અત્યાર સુધી તમે પોતાના મનની સ્પષ્ટતા અને સ્પષ્ટ પ્રવૃતિ વિશે જાણી ગયા હશો. કોર્પોરેટ જગતમાં તમે એવી છાપ છોડી શકો છો જેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. લકી સાઇન - સિરેમિક ફૂલદાન.
5/ 12
સિંહ (Leo) :23 જુલાઈ- 22 ઓગસ્ટ - સાર્વજનિક રીતથી અંગત વાતચીત કરવાથી બચો. આ મિશ્રિત ભાવનાઓનો દિવસ છે. જે કોઇ તમારા તરફ આકર્ષિત થશે તે તમારો સંપર્ક કરવાનો પ્રયત્ન કરશે. લકી સાઇન - લાલ રંગ.
6/ 12
કન્યા (Virgo): 23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર - તમારા રસ્તામાં કશુંક રસપ્રદ આવી શકે છે. જેની તમે અત્યાર સુધી ના યોજના બનાવી છે કે ના કલ્પના કરી છે. આ એક રસપ્રદ પસ્તાવ હોઇ શકે છે બસ શરત એટલી છે કે તેને ગંભીરતાથી લો. લકી સાઇન - સ્માર્ટ વોચ.
7/ 12
તુલા (Libra): 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર - પ્રતિસ્પર્ધી હોવું એક વાત છે પણ તે માટે યોજના બનાવવી અને ષડયંત્ર કરવું સારી વાત નથી. તમારે પોતાના વ્યવહારમાં સ્પષ્ટ અને પારદર્શી રહેવું જોઈએ. લકી સાઇન - પેટર્ન વાળી કુશન.
8/ 12
વૃશ્ચિક (Scorpio): 24 ઓક્ટોબર - 21 નવેમ્બર - વરિષ્ઠો કે અધિકારીઓને કેટલીક પડકારજનક સ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે. તમારો જીવનસાથી તમારો સૌથી મોટો ટિકાકાર અને સમર્થન પ્રણાલી બન્યો રહેશો. લકી સાઇન - એમ્બ્રોઇડરી વર્ક.
9/ 12
ધન (Sagittarius): 22 નવેમ્બર - 21 ડિસેમ્બર - ઘણી વખત એવું થાય છે કે જ્યારે લોકો કોઇ કાર્યને પુરુ કરવામાં ત્રુટિપૂર્ણ કે અક્ષમ અનુભવવા લાગે છે. જોકે તમારામાં કોઇ ખામી નથી. તમારો આત્મવિશ્વાસ પાછો મેળવો. લકી સાઇન - મોર.
10/ 12
મકર (Capricorn): 22 ડિસેમ્બર - 19 જાન્યુઆરી - ભૂતકાળનો એક કડવો અનુભવ પેટર્નને દોહરાવી શકે છે. જોકે બિલકુલ તેવું થશે નહીં. તમારે તેનાથી ડરવાની જરૂર નથી. લકી સાઇન - સેલિબ્રિટી.
11/ 12
કુંભ (Aquarius): 20 જાન્યુઆરી-18 ફેબ્રુઆરી - એક આધ્યાત્મિક યાત્રા કાર્ડ પર છે અને યોજનાબદ્ધ તરીકેથી મળી શકે છે. તમારા મિત્રોનો સમૂહ તમારી ખોવાયેલી ઉર્જાને પાછા લાવી દેશે. લકી સાઇન - ફેન્સી કાર.
12/ 12
મીન ( Pisces):19 ફેબ્રુઆરી - 20 માર્ચ - જો લગ્ન કાર્ડ પર છે તો સંભાવના ઘણી ઉજ્જવળ છે. પસંદ કરાયેલા ગઠબંધનોમાંથી તમે તે વ્યક્તિ પર આંગળી રાખી શકશો, જે તમારા માટે નિયત છે. લકી સાઇન - જીવનનું વૃક્ષ.