Horoscope Today 19 March 2022: આ રાશિના લોકોને મળશે નવી તકો, ઉઠાવો ફાયદો? જાણો રાશિફળ
ORACLE SPEAKS : આ રાશિ સિતારા વેલનેસ સ્ટૂડિયોના ફાઉન્ડર પૂજા ચંદ્રા દ્વારા લખવામાં આવી છે. તે આ સિવાય ટેરા કાર્ડ રિડિંગ પણ જાણે છે. તે લેખિકા, કવિ અને બ્લોગર છે. તેમની www.citaaraa.com વેબસાઇટ છે
મેષ (Aries): 21 માર્ચ-19 એપ્રિલ- સુસ્તીની ભાવના પાછી આવી ગઈ છે. તમે અનાવશ્યક રુપથી કામને હાથમાં લઇને રોકાઇ શકો છો. તમે રેન્ડમ શોપિંગ કે વિન્ડો શોપિંગમાં પણ સામેલ થઇ શકો છો. લકી સાઇન - પ્રિજ્મ
2/ 12
વૃષભ (Taurus): 20 એપ્રિલ-20 મે - વિશેષ અને નજીકના સંબંધો પર સતત કામ કરવાની જરૂર છે. તમારા જીવનસાથીના તે પ્રયત્નોને વધારે વખત સાંભળવાની અને જોવાની આવશ્યકતા હોઇ શકે છે. લકી સાઇન - લીલા રંગની કાચની બોટલ
3/ 12
મિથુન (Gemini): 21 મે - 21 જૂન - કોઇ નવો વ્યક્તિ સામેલ થઇ શકે છે અને તમારા કામનો ભાર હટાવી શકે છે. આ સારા સમાચાર છે કારણ કે આ તમને ગતિ સાથે સ્થાન પણ આપે છે. હાલ યોજના બનાવવાનો પ્રયત્ન કરો. લકી સાઇન - ફુવારો.
4/ 12
કર્ક (Cancer): 22 જૂન-22 જુલાઈ - વ્યસ્તતમ સમયમાં પણ પોતાના પરિવારના સંપર્કમાં રહેવાથી સંતુલન બન્યું રહેશે અને તમે જમીન સાથે જોડાયેલા રહેશો. નેતૃત્વ અને સહયોગની તક જલ્દી આવી રહી છે. લકી સાઇન - પ્રાચીન ઘડિયાળ.
5/ 12
સિંહ (Leo) :23 જુલાઈ- 22 ઓગસ્ટ - જો તમે કોઇને ઇજા પહોંચાડી છે તો બની શકે કે તેણે તમને કે તમારા કાર્યોને ક્ષમા ના કર્યા હોય. હાલ સુલહ કરવાનો સારો સમય હોઇ શકે છે. લકી સાઇન - સ્વચ્છ આસમાન.
6/ 12
કન્યા (Virgo): 23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર - કોઇ લોકપ્રિય વ્યક્તિ તમારા કામ પર ધ્યાન આપી શકે છે અને તમારો સંપર્ક કરી શકે છે. આ એક સંદર્ભના માધ્યમથી હશે. પોતાની પ્રકૃતિ પર વિશ્વાસ રાખો. લકી સાઇન - ક્રમમાં નંબર.
7/ 12
તુલા (Libra): 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર - એક નાની સ્થિતિને સારી રીતે પ્રબંધિત ના કરવાના કારણે કાર્યસ્થળ પર શાંતિપૂર્ણ વાતાવરણ બાધિત થઇ શકે છે. તમને વધારાનું કામ મળી શકે છે. લકી સાઇન - રેશમી દુપટ્ટો.
8/ 12
વૃશ્ચિક (Scorpio): 24 ઓક્ટોબર - 21 નવેમ્બર - કામ પર હાલ વિકસિત થનારી સ્થિતિથી સાવધાન રહો. તમારી ભાગીદારી તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. લકી સાઇન - નેટ.
9/ 12
ધન (Sagittarius): 22 નવેમ્બર - 21 ડિસેમ્બર - કાર્ડ પર કદાચ સારા સમાચાર છે. એક ધીમો અને નીરસ દિવસ છે. તમે જલ્દી થાકીથી આરામ કરશો. લકી સાઇન - ફ્લોરેલ પેટર્ન.
10/ 12
મકર (Capricorn): 22 ડિસેમ્બર - 19 જાન્યુઆરી - તમે ભાગીદારી કે સહયોગની નવી તક માટે કમર કસી શકો છો. રસ્તો સ્વચ્છ અને સીધો દેખાઇ શકે છે. જોકે ફાઇન પ્રિન્ટ અવશ્ય વાંચે. લકી સાઇન - કેનવાસ શૂ.
11/ 12
કુંભ (Aquarius): 20 જાન્યુઆરી-18 ફેબ્રુઆરી - થાક લાગવો સામાન્ય છે, પોતાને બ્રેક આપો. કોઇ કાર્યનું આકલન કરતા પહેલા સુનિશ્ચિત કરો કે તમારા તથ્ય સાચા છે. લકી સાઇન - વોટર બોડી.
12/ 12
મીન ( Pisces):19 ફેબ્રુઆરી - 20 માર્ચ - એક સારા મિત્રને પારિવારિક મામલાની મદદની જરૂરિયાત હોઈ શકે છે. પ્રયત્ન કરો કે કોઇની પણ ટીકા ના કરો જેને તમે સારી રીતે જાણતા નથી. લકી સાઇન - નવું ફૂલદાન.