Daily Horoscope, Aaj nu RashiBhavishya, Rashifal for 19 January 2022: આ રાશિ સિતારા વેલનેસ સ્ટૂડિયોના ફાઉન્ડર પૂજા ચંદ્રા દ્વારા લખવામાં આવી છે. તે આ સિવાય ટેરા કાર્ડ રિડિંગ પણ જાણે છે. તે લેખિકા, કવિ અને બ્લોગર છે. તેમની www.citaaraa.com વેબસાઇટ છે
મેષ (Aries) : માર્ચ 21-એપ્રિલ 19 - વ્યાવસાયિક રુપથી આજે પોતાની કંપનીના પ્રભાવશાળી લોકો સાથે સારો તાલમેલ બેસાડશો. ઘરની બહાર છો તો ઘરે પાછા આવવાની યોજના બનાવવાનો સમય આવી ગયો છે. જેની રાહ જોતા હતા તે તક આજે આવી શકે છે. લકી સાઇન - નવી સડક.
2/ 12
વૃષભ (Taurus) : એપ્રિલ 20- મે 20 - આજે તમે વધારે મિલનસાર અનુભવ કરી શકો છો. તમારા જીવનસાથીને ભાવનાત્મક રુપથી તપાસ કરવાની આવશ્યકતા છે. સમય બર્બાદ કરવાથી રોકો, કારણ કે તમારું ધ્યાન ભંગ થઇ શકે છે. લકી સાઇન - બ્લૂ બોટલ.
3/ 12
મિથુન (Gemini):મે 21-જૂન 21 - હાલની કોઇ યાત્રા તમને બીજી ઘણી યોજનાઓ બનાવવા માટે પ્રેરિત કરી શકે છે. કોઇ નવો પડકાર તમને વ્યસ્ત રાખી શકે છે. લકી સાઇન - રંગીન કાગળ.
4/ 12
કર્ક (Cancer): જૂન 22-જુલાઇ 22 - તમારા કામમાં પૂર્ણતા મેળવવા માટે સુનિશ્ચિત કરો કે તમે થોડોક સમય અલગ રાખવાનું શરુ કરી દો. જો ઘરે વિશિષ્ટ કાર્યક્ષેત્ર બનાવવાનું મન કરો છો તો તમે તેને હાલ કરી શકો છો. લકી સાઇન - તમારો મનપસંદ સ્નેક.
5/ 12
સિંહ (Leo): જુલાઇ 23-ઓગસ્ટ 22 - દાન કે દાનના કાર્યની તક તમારા રસ્તાને પાર કરી શકે છે. જો ઘરમાં કોઇ વિવાદ થયો છે તો તેને પાછળ છોડી દેવાની સલાહ આપવામાં આવે છે. તમારા બાળકો તમારા માટે ખાસ પ્લાન કરી શકે છે. લકી સાઇન - એક ઇન્ડોર હોબી.
6/ 12
કન્યા (Virgo): ઓગસ્ટ 23- સપ્ટેમ્બર 22 - વ્યાવહારિક હોવાથી તમને નુકસાન થઇ શકે છે. તમારો કોઇ નજીકનો તમારા વલણથી આહત થઇ શકે છે. એક નવું કાર્ય શેડ્યુલ બનાવવા માટે આ સારો દિવસ છે. લકી સાઇન - ફળોની ટોપલી.
7/ 12
તુલા (Libra): સપ્ટેમ્બર 23-ઓક્ટોબર 23 - એક પ્રમુખ આંતરિક ભયથી મુક્તિ આજનું મુખ્ય આકર્ષણ છે. તમને કોઇ એવા વ્યક્તિને મળવાની તલપ છે જેનાથી તમે બચતા રહ્યા છો. લકી સાઇન - સોફ્ટ કેબ્રિક.
8/ 12
વૃશ્ચિક (Scorpio): ઓક્ટોબર 24- નવેમ્બર 23 -તમારા વિશે કેટલીક અફવાઓ ચાલી રહી છે. તમે તેના વિશે સાંભળ્યું હશે. લકી સાઇન - બે ચકલીઓ.
9/ 12
ધન (Sagittarius): નવેમ્બર 22- ડિસેમ્બર 21 - જો તમે કોઇ જૂના સંપર્કથી જોડાવવાનું વિચારી રહ્યા છો તો આજે જ કરો. જૂની દિનચર્યા પ્રતિ નવો ઉત્સાહ અનુભવશો. એક નવા વેલનેસ રુટિનની યોજના બનાવી શકો છો. લકી સાઇન - પુસ્તકની દુકાન.
10/ 12
મકર (Capricorn): ડિસેમ્બર 22-જાન્યુઆરી 19 - દરરોજ નવી રીતથી શરૂઆત કરવાનું મન કરતું નથી. તમે કોઇ મહત્વપૂર્ણ ચીજને ફરીથી જોવાની માનસિકતામાં છો. દ્રષ્ટીકોણ બદલવાનો દિવસ છે. લકી સાઇન - પંખ.
11/ 12
કુંભ (Aquarius): જાન્યુઆરી 20-ફેબ્રુઆરી 18 - તમે આરામ કરવાનું મન કરો છો અને પોતાને લાડ-પ્રેમ કરવા માટે કલ્યાણ ગતિવિધીઓમાં સામેલ થવાનો એક સારો દિવસ છે. કોઇ પાસે ઉધાર માંગવું સારું નથી. લકી સાઇન - બમ્બૂ પ્લાન્ટ.
12/ 12
મીન (Pisces): ફેબ્રુઆરી 19-માર્ચ 20 -જો તમે આલોચનાત્મક પ્રતિક્રિયાની પ્રતિક્ષા કરી રહ્યા છો તો અંગુર ખટ્ટે હોઈ શકે છે. તમારે આ વાત પર ફરીથી વિચાર કરવો પડી શકે છે. એક અનઅપેક્ષિત ફોન કોલ તમારો દિવસ રોશન કરી શકે છે. લકી સાઇન - ટિમટિમાતા ટ્રાફિક સિગ્નલ.