Horoscope Today 19 February 2022: કઇ રાશિના લોકોનો દિવસ રહેશે શુભ? જાણો રાશિફળ
ORACLE SPEAKS : આ રાશિ સિતારા વેલનેસ સ્ટૂડિયોના ફાઉન્ડર પૂજા ચંદ્રા દ્વારા લખવામાં આવી છે. તે આ સિવાય ટેરા કાર્ડ રિડિંગ પણ જાણે છે. તે લેખિકા, કવિ અને બ્લોગર છે. તેમની www.citaaraa.com વેબસાઇટ છે
મેષ (Aries): 21 માર્ચ-19 એપ્રિલ - જો તમે કોઇ કરારને બંધ કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છો તો તમને હાલ આવું કરવાની પ્રેરણા મળશે. પોતાના મગજને તણાવથી દૂર રાખવા માટે ઘણા કામમાં લાગ્યા રહો, આર્થિક રાહત મળી શકે છે. લકી સાઇન - કાચની બોટલ.
2/ 12
વૃષભ (Taurus): 20 એપ્રિલ-20 મે - તમે ભૂલથી કોઇ એવા વ્યક્તિની સચ્ચાઇ ખબર પડશે જેના પર તમે વિશ્વાસ કરો છો. કોઇ નજીકનો તમારા માટે સરપ્રાઇઝ પ્લાન કરી શકે છે. કાર્યસ્થળ પર ગુસ્સો તમને મોંઘો પડી શકે છે. જેથી તેનાથી બચો. લકી સાઇન - સોનાનો સિક્કો.
3/ 12
મિથુન (Gemini): 21 મે - 21 જૂન -જો તમે શેર બજારમાં રોકાણ કરવા વિશે વિચારી રહ્યા છો તો અત્યારથી જ રોકાણ કરી શકો છો. કોઇ પોતાના કાન તમારી દિવાલ પાસે રાખી રહ્યા છે. જેથી સતર્ક રહો. લકી સાઇન - નક્ષત્ર.
4/ 12
કર્ક (Cancer): 22 જૂન-22 જુલાઈ - જો તમે વાસ્તવિક પ્રયત્ન કર્યો છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારા કામની સમીક્ષા કરનાર કોઇ બહારી વ્યક્તિ હોઈ શકે છે અને તેના પર સારો પ્રભાવ પડશે. લકી સાઇન - મોટું મેદાન.
5/ 12
સિંહ (Leo) : 23 જુલાઈ- 22 ઓગસ્ટ - ભૂતકાળમાં ઉઠાવેલા નાના પગલાં હવે મોટા પરિણામ આપી શકે છે. પરિવાર તમારા નિર્ણયમાં તમારો સાથ આપશે. લકી સાઇન - ટૂલ બોક્સ.
6/ 12
કન્યા (Virgo): 23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર - તમારા ડરને દબાવવાનું બંધ કરો. હવે તેનો સામનો કરવાનો સમય આવી ગયો છે. જો કોઇ વસ્તુ વિશે જાણવા ઉત્સુક છો તો સંભાવના છે કે તમને આ જાણકારી મળી જશે. લકી સાઇન - પીગમેન્ટેડ સરફેશ.
7/ 12
તુલા (Libra): 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર - જો કોઇ તમારા મગજમાં વણઉકેલ્યો મુદ્દો છે તો પ્રયત્ન કરો તેનો ઉકેલ આવી શકે છે. આ અનાવશ્યક તણાવ અને વ્યાકુળતાને દૂર કરશે. લકી સાઇન - કોફી મગ.
8/ 12
વૃશ્ચિક (Scorpio): 24 ઓક્ટોબર - 21 નવેમ્બર -તમે કોઇ એવી વસ્તુ વિશે ઇનામની આશા કરી શકો છો જેને તમે ભૂતકાળમાં પુરી કરી હતી. પ્રભાવશાળી લોકો વચ્ચે તમે પોતાને જોઇ શકો છો. લકી સાઇન - સંગીત વાદ્યયંત્ર.
9/ 12
ધન (Sagittarius): 22 નવેમ્બર - 21 ડિસેમ્બર - કોઇ નવી પ્રેરણા તમને અસાધારણ કરવા માટે પ્રેરિત કરી શકે છે. સ્વાસ્થ્ય પર થોડું ધ્યાન આપવાની જરૂર છે. લકી સાઇન - આતિશબાજી.
10/ 12
મકર (Capricorn): 22 ડિસેમ્બર - 19 જાન્યુઆરી - ઇર્ષ્યાના સંકેતોને નજર અંદાજ ના કરો. કોઇ તમારા કામ પર ધ્યાન આપી શકે છે. જો તમે કોઇ અચલ સંપત્તિ પર રોકાણ કરવાની કોઇ યોજના બનાવી રહ્યા છો તો તેને થોડાક સમય માટે સ્થગિત કરવાનો પ્રયત્ન કરો. લકી સાઇન - સોલર પેનલ.
11/ 12
કુંભ (Aquarius): 20 જાન્યુઆરી-18 ફેબ્રુઆરી - એક સરળ દ્રષ્ટીકોણ શાનદાર પરિણામ આપી શકે છે. ચોરીના નાના-મોટા મામલા આવવાની સંભાવના છે. માતાને ભાવનાત્મક સહારાની જરૂર છે. લકી સાઇન - રેશમી દુપટ્ટો.
12/ 12
મીન ( Pisces): 19 ફેબ્રુઆરી - 20 માર્ચ - આ પરિવર્તનની મોસમ છે. નોકરીમાં ફેરફાર કે પસંદનો ફેરફાર કે આદતમાં ફેરફાર થઇ શકે છે. જે પણ હોય સારા માટે હશે. નકદી પ્રવાહની આશા છે. લકી સાઇન - ગુંદર.