Horoscope Today 18 February 2022: કોના નસીબમાં છે ધન લાભ, કોને ફળશે દિવસ? જાણો રાશિફળ
ORACLE SPEAKS : આ રાશિ સિતારા વેલનેસ સ્ટૂડિયોના ફાઉન્ડર પૂજા ચંદ્રા દ્વારા લખવામાં આવી છે. તે આ સિવાય ટેરા કાર્ડ રિડિંગ પણ જાણે છે. તે લેખિકા, કવિ અને બ્લોગર છે. તેમની www.citaaraa.com વેબસાઇટ છે
મેષ (Aries): 21 માર્ચ-19 એપ્રિલ - દિવસની શરૂઆત થોડી સંઘર્ષપૂર્ણ હોઈ શકે છે. જોકે દિવસમાં ધીરે-ધીરે તેજ ગતિ થશે. કોઇ ચાલી રહેલા કાર્ય માટે પોતાના પ્રયત્નો બનાવી રાખવાનો પ્રયત્ન કરો. લકી સાઇન - વ્હાઇટબોર્ડ.
2/ 12
વૃષભ (Taurus): 20 એપ્રિલ-20 મે - તમે એક વાયદા કરેલા કાર્યને લઇને અને તેને સમય પર પુરુ કરવા માટે પોતાને આશ્ચર્યચકિત કરી શકો છો. હાલ માટે તમારા ગુસ્સા પર નજર રાખવી સૌથી સારું છે. લકી સાઇન - બે કબુતર.
3/ 12
મિથુન (Gemini): 21 મે - 21 જૂન - સમયનું ધ્યાન રાખવું એક મહાન ઉદ્ધારકર્તા સિદ્ધ થશે. અધિકાંશ પ્રતિબદ્ધતા તમને સમય સીમામાં પુરી કરવા માટે એક આરામદાયક સ્થિતિમાં જોવા મળી શકે છે. લકી સાઇન - મનપસંદ ગીત.
4/ 12
કર્ક (Cancer): 22 જૂન-22 જુલાઈ - કામ પર એક સંગઠિત દ્રષ્ટીકોણ મદદ કરી શકે છે. કોઇ સહકર્મી પોતાની દિનચર્યામાં વ્યવધાન ઉત્પન કરી શકે છે. એક નાની યાત્રાની યોજના બનાવવામાં આવી રહી છે. લકી સાઇન - લેમ્પ.
5/ 12
સિંહ (Leo) : 23 જુલાઈ- 22 ઓગસ્ટ - આજે તમારો દિવસ વધારે સશક્ત અનુભવ કરવાની સાથે શરૂ થઇ શકે છે. પોતાની યોજનાઓને રજુ કરવા માટે એક સારો દિવસ હોઈ શકે છે. લકી સાઇન - મીલનો પત્થર સંકેત.
6/ 12
કન્યા (Virgo): 23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર - તમારી આંતરિક વૃતિ તમને આગામી ચરણ સુધી લઇ જઈ શકે છે. જો એક સ્પર્ધક તરીકે કોઇ ચર્ચામાં સામેલ થાવ છો તો તમારી સલાહ મતલબ રાખે છે. - લકી સાઇન - ડિજિટલ સાઇન.
7/ 12
તુલા (Libra): 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર - કેટલીક ગલતફેમી દૂર થઇ શકે છે. તમારો દિવસ નિયમિત કાર્યોમાં વ્યસ્ત રહી શકે છે. પરિસ્થિતિના કારણે તમારે પોતાની રજા ઓછી કરવી પડી શકે છે. પોતાની સંભાળ રાખો કારણ કે સંક્રમણની સંભાવના છે. લકી સાઇન - એલઇડી બોર્ડ.
8/ 12
વૃશ્ચિક (Scorpio): 24 ઓક્ટોબર - 21 નવેમ્બર -તમે પોતાનું ગૃહકાર્ય પહેલાથી સારી રીતે કરવાનું શીખી શકો છો. બિન જરૂરી જોખમ ના લો. સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે. લકી સાઇન - વરસાદના છાંટા.
9/ 12
ધન (Sagittarius): 22 નવેમ્બર - 21 ડિસેમ્બર - સામાન્યથી વધારે આકસ્મિક દિવસ. કોઇ રિયલ અસ્ટેટના મામલામાં તમારી મદદ લઇ શકે છે. લાંબા પ્રવાસથી મગજ પ્રશન્ન થઇ શકે છે. લકી સાઇન - સીધી રેખા.
10/ 12
મકર (Capricorn): 22 ડિસેમ્બર - 19 જાન્યુઆરી - પોતાની લાંબી સફર મિત્રો સાથે જોડાઇ રહેવું ઉપયોગી બની શકે છે. દિવસનું કામ અને મોજ મસ્તી મિક્સ જોવા મળી શકે છે. પોતાના કિંમતી સામાનથી સાવધાન રહો. પેટા દુખાવાની સમસ્યા થઇ શકે છે. લકી સાઇન - કેન્ડલ સ્ટેન્ડ.
11/ 12
કુંભ (Aquarius): 20 જાન્યુઆરી-18 ફેબ્રુઆરી - વ્યવહારિક દ્રષ્ટિકોણથી તમને કોઇ વાસ્તવિક વ્યક્તિ મળવાની સંભાવના છે. ઘર અને કાર્યસ્થળ બન્ને સ્થાનો પર વસ્તુઓને વ્યવસ્થિત કરવાનો સમય મળી શકે છે. લકી સાઇન - સિલિકોન મોલ્ડ.
12/ 12
મીન ( Pisces): 19 ફેબ્રુઆરી - 20 માર્ચ - તમારી આસપાસ ગપશપ કરનાર હોઈ શકે છે. તેને દૂર કરી શકાય છે. એક દૈનિક વ્યાયામ દિનચર્યાની ભલામણ કરવામાં આવી શકે છે. લકી સાઇન - વુડન બોક્સ.