Home » photogallery » dharm-bhakti » Horoscope Today 17 May 2022: આ રાશિના જાતકોની તરફેણમાં રહેશે સ્ટોક માર્કેટની હિલચાલ, આજનું રાશિફળ

Horoscope Today 17 May 2022: આ રાશિના જાતકોની તરફેણમાં રહેશે સ્ટોક માર્કેટની હિલચાલ, આજનું રાશિફળ

ORACLE SPEAKS : આ રાશિ સિતારા વેલનેસ સ્ટૂડિયોના ફાઉન્ડર પૂજા ચંદ્રા દ્વારા લખવામાં આવી છે. તે આ સિવાય ટેરા કાર્ડ રિડિંગ પણ જાણે છે. તે લેખિકા, કવિ અને બ્લોગર છે. તેમની www.citaaraa.com વેબસાઇટ છે.

  • 112

    Horoscope Today 17 May 2022: આ રાશિના જાતકોની તરફેણમાં રહેશે સ્ટોક માર્કેટની હિલચાલ, આજનું રાશિફળ

    મેષ (Aries): 21 માર્ચથી 19 એપ્રિલ - આજનો દિવસ તમારી જાતને સશક્ત બનાવવાનો અને કંઈક નવો પ્રયોગ કરવાનો છે. અમુક વસ્તુઓ પર તમારે તાત્કાલિક અસરથી ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર પડી શકે છે. માતાપિતાના સ્વાસ્થ્ય પર થોડું ધ્યાન આપવાની જરૂર પડી શકે છે. લકી સાઈન - સોલિટેર

    MORE
    GALLERIES

  • 212

    Horoscope Today 17 May 2022: આ રાશિના જાતકોની તરફેણમાં રહેશે સ્ટોક માર્કેટની હિલચાલ, આજનું રાશિફળ

    વૃષભ (Taurus): એપ્રિલ 20થી મે 20 - આજે તમને તમારા ભૂતકાળમાં કલ્પના કરી હોય તેવી ક્ષણને ફરીથી જીવંત કરવાની તક મળી શકે છે. તમારા કામના સ્થળે હજી પણ કેટલાક પેરામીટર પૂર્ણ કરવાની જરૂર છે. લગ્નનું ફિક્સિંગ કુટુંબને સરપ્રાઈઝ આપી શકે છે. લકી સાઈન - બે પીંછા

    MORE
    GALLERIES

  • 312

    Horoscope Today 17 May 2022: આ રાશિના જાતકોની તરફેણમાં રહેશે સ્ટોક માર્કેટની હિલચાલ, આજનું રાશિફળ

    મિથુન (Gemini): મે 21- જૂન 21 - જો કોઈ વસ્તુમાં સમય લાગે છે, તો તેનો અર્થ એ નથી કે તે નહીં થાય. તમારે પ્રયત્ન કરવો જોઈએ અને ધીરજ રાખવી જોઈએ. વર્કપ્લેસ પર ટીકા થઈ શકે છે. જો મુસાફરીની યોજના બનાવી રહ્યા હોય તો તેમાં વિલંબ થઈ શકે છે. લકી સાઇન - લાકડાનું બોક્સ

    MORE
    GALLERIES

  • 412

    Horoscope Today 17 May 2022: આ રાશિના જાતકોની તરફેણમાં રહેશે સ્ટોક માર્કેટની હિલચાલ, આજનું રાશિફળ

    કર્ક (Cancer): જૂન 22- જુલાઈ 22 - તમારી જવાબદારીઓ તમને ટાઇમલાઈનમાં રહેવાનું યાદ અપાવી શકે છે. તમારે તમારા કામને વેગ આપવાની જરૂર પડી શકે છે. નવી તક કામ કરવા માટે નવો ઉત્સાહ પેદા કરી શકે છે. આરામ મહત્ત્વનો છે. લકી સાઈન - વ્હાઈટ સ્લેબ

    MORE
    GALLERIES

  • 512

    Horoscope Today 17 May 2022: આ રાશિના જાતકોની તરફેણમાં રહેશે સ્ટોક માર્કેટની હિલચાલ, આજનું રાશિફળ

    સિંહ (Leo) : 23 જુલાઈથી 22 ઓગસ્ટ - તમે જે પણ પકડી રાખવાનો પ્રયાસ કરી રહ્યા છો તે છોડી દેવાનો આ સમય છે. વધુ પડતો ગુસ્સો બતાવવાથી તમારી માનસિક શાંતિનો ભંગ થઈ શકે છે. મૈત્રીપૂર્ણ હાવભાવ તમને દિવસ બચાવવામાં મદદ કરી શકે છે. લકી સાઈન - જેડ પ્લાન્ટ

    MORE
    GALLERIES

  • 612

    Horoscope Today 17 May 2022: આ રાશિના જાતકોની તરફેણમાં રહેશે સ્ટોક માર્કેટની હિલચાલ, આજનું રાશિફળ

    કન્યા (Virgo) : 23 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર - તમે મેળવેલી કોઈ વસ્તુ માટે ઉજવવાની તૈયારીમાં છો. તમારી યોજનાઓ હવે અમલમાં મૂકાઈ રહી છે. તમે જે નિર્ણયો લઈ શક્યા હોત તેના પર વિચાર કરવા અને તેના પર ચિંતન કરવા માટે થોડો સમય કાઢો. લકી સાઈન: સ્ટીકર

    MORE
    GALLERIES

  • 712

    Horoscope Today 17 May 2022: આ રાશિના જાતકોની તરફેણમાં રહેશે સ્ટોક માર્કેટની હિલચાલ, આજનું રાશિફળ

    તુલા (Libra): 23 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર - તમને કોઈ વસ્તુ વિચલિત કરે છે, કારણ કે તમે તેને ચાન્સ આપો છે. તમારા જીવનસાથીનો વિચાર આવકનો નવો સ્રોત ઉત્પન્ન કરી શકે છે. લકી સાઈન - તડકો

    MORE
    GALLERIES

  • 812

    Horoscope Today 17 May 2022: આ રાશિના જાતકોની તરફેણમાં રહેશે સ્ટોક માર્કેટની હિલચાલ, આજનું રાશિફળ

    વૃશ્ચિક (Scorpio): 24 ઓક્ટોબરથી 21 નવેમ્બર - આજે તમે તમારી જાતને ભાગ્યશાળી તરીકે જોઈ શકો છો. તમને સોંપેલા બધા કાર્યો પૂર્ણ થઈ શકે છે. સ્ટોક ફાઇનાન્સ પણ તમારી તરફેણમાં સારી હિલચાલ બતાવી શકે છે. હવે મુશ્કેલ વાતચીત કરવાનો સમય આવી ગયો છે. લકી સાઈન - પીળી મીણબત્તીઓ

    MORE
    GALLERIES

  • 912

    Horoscope Today 17 May 2022: આ રાશિના જાતકોની તરફેણમાં રહેશે સ્ટોક માર્કેટની હિલચાલ, આજનું રાશિફળ

    ધન (Sagittarius): 22 નવેમ્બરથી 21 ડિસેમ્બર - જો તમે કોઈ વિચારથી દૂર ભાગી રહ્યા છો, તો તે પાછો આવી શકે છે અને તમને ખૂબ જ જલ્દી હેરાન મારી શકે છે. તમે કંઈક ખૂબ જ મહત્વપૂર્ણ વસ્તુ કરવા માટે હિંમતનો અભાવ અનુભવી શકો છો. લકી સાઈન - સિલિકોન મોલ્ડ

    MORE
    GALLERIES

  • 1012

    Horoscope Today 17 May 2022: આ રાશિના જાતકોની તરફેણમાં રહેશે સ્ટોક માર્કેટની હિલચાલ, આજનું રાશિફળ

    મકર (Capricorn): 22 ડિસેમ્બર – 19 જાન્યુઆરી - આશ્ચર્ય અલગ અલગ પેકેજોમાં આવી શકે છે. તમને એમાંના કેટલાક પેકેજ કદાચ ન ગમતા હોય. તમારે તમારા સ્વભાવને કંટ્રોલ કરવાની જરૂર પડી શકે છે. તમારા વલણને કારણે કોઈને નુકસાન થઈ શકે છે. ચોરીના નાના કેસ આ સંકેત પણ છે, જેથી સતર્ક રહો. લકી સાઇન - ક્રિસ્ટલ ટમ્બલર

    MORE
    GALLERIES

  • 1112

    Horoscope Today 17 May 2022: આ રાશિના જાતકોની તરફેણમાં રહેશે સ્ટોક માર્કેટની હિલચાલ, આજનું રાશિફળ

    કુંભ (Aquarius): 20 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી - પરીક્ષાના પરિણામો અપેક્ષા મુજબ ન પણ આવે. થોડી કુનેહ અને મુત્સદ્દીગીરી તમને તમારું કાર્ય પૂર્ણ કરવામાં મદદ મળી શકે છે. તે કંટાળાજનક દિવસ હોઈ શકે છે, પરંતુ અંતે બધું સારું થશે. બેદરકારીવાળા ડ્રાઇવિંગથી દૂર રહો. લકી સાઈન: છત્રી

    MORE
    GALLERIES

  • 1212

    Horoscope Today 17 May 2022: આ રાશિના જાતકોની તરફેણમાં રહેશે સ્ટોક માર્કેટની હિલચાલ, આજનું રાશિફળ

    મીન ( Pisces): 19 ફેબ્રુઆરીથી 20 માર્ચ - તમે તમારી આસપાસના કોઈ વ્યક્તિથી પ્રેરણા અનુભવી શકો છો. આજે અંતર્મુખી બનવું મદદરૂપ ન થઈ શકે. કામ પર કોઈ વ્યક્તિ તમારા પર આકસ્મિક રીતે આરોપ લગાવી શકે છે. તમારો દિવસ થોડો રફ હોઈ શકે છે. લકી સાઈન - વાદળી આકાશ

    MORE
    GALLERIES