મેષ (Aries): 21 માર્ચથી 19 એપ્રિલ- જો તમે તમારી વધતી નાણાંકીય કટોકટી પર ધ્યાન આપી રહ્યા નથી, તો તમને આગળ જતા સમસ્યા નડી શકે છે. રેન્ડમ ગેટ ટુ ગેધરમાં કોઈ નવી વ્યક્તિ તમારું ધ્યાન ખેંચી શકે છે. તમારામાંથી કેટલાક પ્રવાસનું આયોજન કરી રહ્યાં હશે, પરંતુ તે રદ અથવા મુલતવી રહી શકે છે. તમે ભારે સમસ્યાઓ-કામોનું સંચાલન કરવા માટે એક સરળ અભિગમ અજમાવી શકો છો.
વૃષભ (Taurus) : 20 એપ્રિલ-20 મે - તમે થોડા સમય માટે મૂંઝવણ સામે લડી શકો છો. નોકરી અથવા પસંદગીની ભૂમિકાની શોધ કરતી વખતે સ્પષ્ટ વાતચીત કરવાનું યાદ રાખો. બિનજરૂરી ધારણાઓ હોઈ શકે છે. લાંબા સમયથી પેન્ડિંગ કામ માટે કોઈ મહિલા તમારી તરફેણ કરી શકે છે. તમે આખરે તે ઑફર લેવાનું નક્કી કરી શકો છો, જેને તમે સાઇડમાં રાખી હતી. લકી સાઇન - એક વાદળી રિબન
મિથુન (Gemini): 21 મે - 21 જૂન - તમે તમારા જીવનના મુખ્ય વર્ષો અન્ય લોકો માટે કામ કરવામાં અથવા જવાબદારીઓ પૂરી કરવામાં વિતાવ્યા હશે. હવે તમારા પોતાના જીવનમાં તમારે ધ્યાન આપવાનો સમય છે. સરળ કાર્યો શરૂઆતમાં મુશ્કેલ લાગે છે, પરંતુ તમારે અલગ રીતે વિચારવા માટે તમારી સ્કિલને અપગ્રેડ કરવી જરુરી છે. કોઇ કામ કે વસ્તુમાં નવી જોવા મળેલી રુચિ તમને આવનારા ઘણા દિવસો સુધી વ્યસ્ત રાખી શકે છે. જ્યારે તમને જરૂર હોય ત્યારે કોઈ સંબંધી અથવા સગા વહેલા તમને દિલાસો આપી શકે છે. લકી સાઇન - એક તેજસ્વી લાઉન્જર
કર્ક (Cancer): 22 જૂન-22 જુલાઈ- જો તમે ત્વરિત કાર્યવાહી નહીં કરો, તો તમારા જીવનમાં સંકટ આવી શકે છે. કેટલાક સમયથી તમને સંકેતો મળી રહ્યા છે. સંચારની નવી રીતો તમને શરૂઆતમાં ઉત્સાહિત કરી શકે છે. જો તમે લેખક અથવા વાર્તાકાર છો, તો તમારી સ્ટોરી અથવા આઇડિયા ખૂબ જ ચર્ચામાં આવી શકે છે. લેખકો અને પત્રકારો માટે પણ આ સમય સારો છે. ટેક્નોલોજીનો સહયોગ તમારો દિવસ બચાવી શકે છે. લકી સાઇન - એક કાર્નેલિયન
સિંહ (Leo) : 23 જુલાઈ- 22 ઓગસ્ટ - તમે અત્યારે ભાવનાત્મક રીતે તદ્દન સંવેદનશીલ હોઈ શકો છો. વ્યક્તિગત નુકસાન પણ થઇ શકે છે. તમારા જીવનસાથી એવી વ્યક્તિ હોઈ શકે જે તમને સારી રીતે દિલાસો આપી શકે. જો તમે તમારી રૂલ બુક પ્રમાણે જવાનું ચાલુ રાખશો, તો એવી શક્યતા છે કે તમે ધીમા પડી શકો છો. એક સમયે છૂટકારો મેળવવો પણ ખૂબ જુરૂરી છે. કોઇ વ્યક્તિ તમને પર્સનલી ન ઓળખતો હોય તો પણ તમને પ્રેરણા આપી શકે છે. લકી સાઇન - એક સોનાની સાંકળ
કન્યા (Virgo) : 23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર - અહંકાર હાનિકારક હોઈ શકે છે અને તમારે તેના માટે સાવચેત રહેવું જોઈએ. જો તમે ટીમના ખેલાડી ન હોવ તો, જ્યાં સુધી તમે થોડા વધુ અનુકૂળ ન બનો ત્યાં સુધી કામ અઘરું લાગશે. નવી યોજનાઓ શરૂ થવાની છે અને જે વસ્તુઓને વધુ વિશ્વાસપાત્ર બનાવશે. તમારા જીવનમાં કોઇ સમસ્યા છે, તો તેને તમારા નજીકના લોકો દ્વારા દૂર કરવામાં આવી શકે છે. લકી સાઇન - એક સેલિબ્રિટી
વૃશ્ચિક (Scorpio): 24 ઓક્ટોબર - 21 નવેમ્બર - આ સમયે બની શકે છે કે તમારુ પ્રાથમિક જોડાણ સંપૂર્ણપણે તમારા સમર્થનમાં ન હોય. કોઈપણ કે જે તમારુ દિલ જીતવામાં મહેનત કરી રહ્યો છે, તેની પાછળ કોઇ કારણ હોઇ શકે છે, જે હાલમાં છુપાયેલા છે. જો તમે કોઈ ચોક્કસ ઘટના પછી આત્મવિશ્વાસ ગુમાવી રહ્યા હોવ, તો તમારે તેને પાછું મેળવવા માટે સખત મહેનત કરવી પડી શકે છે. એક અનોખો અનુભવ તમને તે મેળવી શકે છે જે તમે લાંબા સમયથી ઇચ્છો છો. જ્યારે તમે કોઈ બીજા માટે સરપ્રાઈઝ પ્લાન કરી રહ્યાં છો તો તમારી જાતને સ્ટમ્પ કરી શકો છો. લકી સાઇન - એક સાહસ
ધન (Sagittarius): 22 નવેમ્બર - 21 ડિસેમ્બર - આ એક મોટીવેશનલ પણ હોઇ શકે છે, જે તમારી અંદર એક નવી દિનચર્યા અને સ્વ-નિયંત્રણ લાવશે. આ સમય નાના કે મોટા સ્વ-પરિવર્તનનો સમય છે. રોમેન્ટિક રસ શોધવાની પ્રબળ તક હોઈ શકે છે. જો તમે મિત્રો સાથે ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો આ પ્લાન પણ અમલમાં મૂકી શકો છો. લકી સાઇન - એક નિયોન પ્રકાશ
મકર (Capricorn): 19 જાન્યુઆરી - શરૂઆતમાં સમસ્યાઓ જટિલ લાગશે, પરંતુ સમસ્યાનો ઉકેલ ટૂંક સમયમાં મળી શકે છે. બહારના લોકો તમને જજ કરી શકે છે. તમે જલ્દીથી તેના પર કાબુ મેળવશો. થોડા સમયથી અટકી પડેલી યોજનાઓ અમલમાં આવી શકે છે. જો તમે સ્ટડી કરો છો તો તમે રાહ જોઈ રહેલી સફળતાની અપેક્ષા રાખી શકો છો. હવે પછીથી રોકાણ માટે નવો વિચાર આવી શકે છે. લકી સાઇન - એક લીલી મીણબત્તી
કુંભ (Aquarius): 20 જાન્યુઆરી-18 ફેબ્રુઆરી - પરિવારના કેટલાક સભ્યોમાં સ્વાસ્થ્યની ચિંતા તમારો મોટાભાગનો સમય લઈ શકે છે. તમારા નોકરી અથવા કાર્યસ્થળ પર નવી નીતિ ગોઠવણો માટે કહી શકે છે. કોઈ સહકર્મી તમારી પ્રગતિથી ઈર્ષ્યા કરી શકે છે. નવા વિચારો અને તેના અમલને પણ વેગ મળશે. નવા બિઝનેસને લગતી ઓફર પણ તમારી પાસે આવી શકે છે. તમને લાગશે કે તમારે વિરામ લેવાની જરૂર છે. લકી સિગ્નેચર – ફિશ ટેંક
મીન ( Pisces): 19 ફેબ્રુઆરી - 20 માર્ચ - આ રશિના લોકોને સહકાર્યકર સાથે કોઈ સમસ્યા હોઈ શકે છે, જે એક મોટા ઝઘડામાં પણ પરિવર્તિત થઇ શકે છે. જેથી તમે આ સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ ન કરતા કારણ કે તે વધી શકે છે. જો તમે બહાર અભ્યાસ માટેનો પ્રયાસ કરી રહ્યાં હોય તો તમને આંતરરાષ્ટ્રીય સ્તરે અભ્યાસ કરવાની અથવા કામ કરવાની તક મળવાની સંભાવના છે. માતાપિતાને તબીબી સહાય સહાયની જરૂર પડી શકે છે. તમે થોડો મૂડ સ્વિંગ અનુભવી શકો છો. નિયમિત મેડિટેશન કરવાનો પ્રયત્ન કરતા રહો. લકી સિગ્નેચર- રેડ ડોટ