Horoscope Today 14 February 2022: વેલેન્ટાઇન-ડે ના દિવસે કઇ રાશિનું નસીબ કરે છે જોર? જાણો રાશિફળ
ORACLE SPEAKS : આ રાશિ સિતારા વેલનેસ સ્ટૂડિયોના ફાઉન્ડર પૂજા ચંદ્રા દ્વારા લખવામાં આવી છે. તે આ સિવાય ટેરા કાર્ડ રિડિંગ પણ જાણે છે. તે લેખિકા, કવિ અને બ્લોગર છે. તેમની www.citaaraa.com વેબસાઇટ છે.
મેષ (Aries): 21 માર્ચ-19 એપ્રિલ - ભૂતકાળમાં જે બન્યું તેને છોડી દેવું મુશ્કેલ છે. જોકે એ સલાહ આપવામાં આવે છે કે તમે નવેસરથી શરૂઆત કરો. નવા વિચારો રાખો. તે જોખમ ઉઠાવો અને તમે થોડા સમયમાં પ્રગતિ કરતા જોશો. લકી સાઇન - ઇટોનો ઢગલો.
2/ 12
વૃષભ (Taurus): 20 એપ્રિલ-20 મે - તમે કોઇના વિશે સતત વિચારો છો પણ દ્રઢતાથી નહીં. તમે પણ સાહસ ભેગું કરી શકો છો અને તેને છોડી શકો છો. માર્ગદર્શન માટે અંદર જુઓ. લકી સાઇન - ખોવાયેલી વસ્તુને શોધવી.
3/ 12
મિથુન (Gemini): 21 મે - 21 જૂન - તમારી ભાવનાઓને તમારા ચહેરાના ભાવના માધ્યમથી વાંચી શકાય છે. તમે જે પણ કાંઇ અંદરથી અવુભવો છો તેને સમજવું બીજા વ્યક્તિ માટે મુશ્કેલ નહીં હોય. પૈસાના મામલો તમને વ્યસ્ત રાખી શકે છે. લકી સાઇન - અમૂર્ત કલા.
4/ 12
કર્ક (Cancer): 22 જૂન-22 જુલાઈ - જો તમે એ સંદેશા વિશે વિચારી રહ્યા છો જે તમને કોઇ એવા વ્યક્તિથી મળ્યા છે જે તમારી પ્રશંસા કરે છે. શું તેને ગંભીરતાથી લેવામાં આવે. તમે તેને અજમાવી શકો છો. લકી સાઇન - સાટિન કપડા
5/ 12
સિંહ (Leo) : 23 જુલાઈ- 22 ઓગસ્ટ - તે વિશેષ વ્યક્તિથી કોઇ સમાચાર તમને પરેશાન નથી કરી શકતા પણ કોઇ એવી વ્યક્તિને પ્રતિશોધ માટે એક સ્થાન આપવું ઠીક છે. લકી સાઇન - રણનીતિ ગેમ.
6/ 12
કન્યા (Virgo): 23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર - જૂની યાદો અને જાણીતા ચહેરા તમારા મગજમાં વારે ઘડીએ આવે છે. અપ્રત્યાશિત મુલાકાત થઇ શકે છે. લકી સાઇન - સાબુની ડિશ.
7/ 12
તુલા (Libra): 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર - તમે બધાને એ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો કે તમારી સાથે ઠીક છે. તમે સફળ પણ થઇ શકો છો પણ કોઇક છે જે જાણે છે કે શું થઇ રહ્યું છે. લકી સાઇન - એક પોસ્ટર.
8/ 12
વૃશ્ચિક (Scorpio): 24 ઓક્ટોબર - 21 નવેમ્બર - હાલ તમારા રસ્તામાં આવનાર વસ્તુની સરખામણીમાં વધારે આશા કરી રહ્યા હશો. હળવો માથાનો દુખાવો રહી શકે છે. લકી સાઇન - એક નકશો.
9/ 12
ધન (Sagittarius): 22 નવેમ્બર - 21 ડિસેમ્બર - આ આંશિક રુપથી ઘણો અનુકુળ દિવસ છે પણ આંશિક રુપથી થોડા ઉદાસ રહી શકો છો. સ્થિતિઓ બદલી રહી છે જેથી તમારે થોડી ધીરજ રાખવી પડશે. લકી સાઇન - ચકલી.
10/ 12
મકર (Capricorn): 22 ડિસેમ્બર - 19 જાન્યુઆરી - વ્યંગ તમે સારા કરો છો પણ સાવધાન રહો કે કોઇને ચોટના પહોંચે. તમારા વિચાર કેટલાક લોકોને થોડા ક્રાંતિકારી લાગી શકે છે. કાનૂની કેસ સકારાત્મક મોડ લઇ શકે છે. લકી સાઇન - ગ્લાસ બોક્સ.
11/ 12
કુંભ (Aquarius): 20 જાન્યુઆરી-18 ફેબ્રુઆરી - જો તમને કોઇ હીન ગણાવવાનો પ્રયત્ન કરે તો તમે પોતાના વાસ્તવિક જન્મજાત ગુણોને પ્રદર્શિત કરવા માટે તૈયાર હોઈ શકો છો. લકી સાઇન - સેમ્પલ બોક્સ.
12/ 12
મીન ( Pisces): 19 ફેબ્રુઆરી - 20 માર્ચ - તમને તમારો જવાબ કોઇ પુસ્તકમાં કે ક્યાંક લેખિત શબ્દમાં મળી શકે છે. આકસ્મિક પ્રાસંગિકતાની વસ્તુઓમાં પોતાનું મગજ વધારે ના લગાવો. લકી સાઇન - ગેલેરી.