Horoscope Today 12 March 2022: આ રાશિના લોકોએ પૈસા સમજદારીથી ખર્ચ કરવા? જાણો રાશિફળ
ORACLE SPEAKS : આ રાશિ સિતારા વેલનેસ સ્ટૂડિયોના ફાઉન્ડર પૂજા ચંદ્રા દ્વારા લખવામાં આવી છે. તે આ સિવાય ટેરા કાર્ડ રિડિંગ પણ જાણે છે. તે લેખિકા, કવિ અને બ્લોગર છે. તેમની www.citaaraa.com વેબસાઇટ છે.
મેષ (Aries): 21 માર્ચ-19 એપ્રિલ- એ સમયની વાત છે કે જ્યારે તમે ભૂતકાળમાં કશુંક કામ કર્યું છે તે પરિણામ બતાવવાનું શરુ કરી દેશે. આજનો દિવસ તમારા મહત્વપૂર્ણ કાર્યોને પુરા કરવાનો દિવસ છે. લકી સાઇન - બ્લેક ક્રિસ્ટલ.
2/ 12
વૃષભ (Taurus): 20 એપ્રિલ-20 મે - કોઇની નવી ઉર્જા તમારા મૂડને ઉપર ઉઠાવવા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ બનાવનારી છે. જે વ્યક્તિ સાથે તમે કેટલાક મહિના પહેલા મળ્યા હતા. તે કોઇના ઉપયોગી વસ્તુ માટે ફરી પ્રકટ થઇ શકે છે. લકી સાઇન - માટીનું બોક્સ
विज्ञापन
3/ 12
મિથુન (Gemini): 21 મે - 21 જૂન - તમને શરૂઆતી નસીબનો અનુભવ થઇ શકે છે અને તેનાથી સારી શરૂઆત થશે. જો તમે કોઇ પાસે ઉધાર લીધું છે કે થોડી અટપટી વાતનો સામનો કરવો પડી શકે છે. લકી સાઇન - સ્પ્રિંગ.
4/ 12
કર્ક (Cancer): 22 જૂન-22 જુલાઈ - જો તમે કોઇ બીજા કામમાં ગરબડી કરી છે તો સંભાવના છે કે તમારે પરિણામ ભોગવવા પડશે. તમારો કોઇ નજીકનો મિત્ર કેટલીક વાતો શેર કરી રહ્યો હશે. તમારે તેના રહસ્યનું સન્માન કરવું જોઈએ. લકી સાઇન - બાસ્કેટબોલ કોર્ટ.
5/ 12
સિંહ (Leo) : 23 જુલાઈ- 22 ઓગસ્ટ - આ દોસ્તોને સમર્પિત અને તેમની ખુશીનો ઉજવણીનો દિવસ છે. જો તમે અચલ સંપત્તિમાં રોકાણ કર્યું છે તો આનંદ લેવાનો સમય છે. લકી સાઇન - કાર્ડબોર્ડ બોક્સ.
विज्ञापन
6/ 12
કન્યા (Virgo):23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર - સારી વસ્તુઓમાં સમય લાગે છે અને અત્યાર સુધી તમને અનુભવ થઇ ગયો હશે. મુશ્કેલીમાં કોઇ નજીકનો મિત્ર સારી સલાહ માટે તમારી તરફ જોઈ શકે છે. લકી સાઇન - ક્લેયર કાર્ટ્ઝ
7/ 12
તુલા (Libra): 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર -લાંબા સમય પછી હંગામા પછી આજનો દિવસ થોડો વધારે શાંતિપૂર્ણ લાગી શકે છે. રહેવા માટે તમારા સંબંધી આવી શકે છે. લકી સાઇન - સિરિંજ.
8/ 12
વૃશ્ચિક (Scorpio): 24 ઓક્ટોબર - 21 નવેમ્બર - તમારા જીવનમાં અપેક્ષાકૃત કોઇ નવા વ્યક્તિ સાથે તમારી કેમેસ્ટ્રી તમને સતત હસવા માટે મજબૂર કરી શકે છે. લકી સાઇન - પતંગ.
विज्ञापन
9/ 12
ધન (Sagittarius): 22 નવેમ્બર - 21 ડિસેમ્બર - તમારું ધ્યાન અને એકાગ્રતા લાંબા સમય પછી તમારી પાસે પાછું આવશે. તમે એક નવી પ્રગતિશીલ શૈક્ષણિક યાત્રામાં છો. લકી સાઇન - તકિયો.
10/ 12
મકર (Capricorn): 22 ડિસેમ્બર - 19 જાન્યુઆરી- આ જીવંત ઉર્જાથી ભરેલો દિવસ છે. આવનાર સમયમાં તમારા કામને એક નવો અર્થ મળશે. પોતાના પૈસા સમજદારીથી ખર્ચ કરે. લકી સાઇન - ફાર્મેસી.
11/ 12
કુંભ (Aquarius): 20 જાન્યુઆરી-18 ફેબ્રુઆરી - એક નજીકનો મિત્ર તમારી કંપનીને યાત્રા પર લઇ જઇ શકે છે. વધારે પૈસાની વ્યવસ્થા કરવા માટે તમારે કોઇ મોટા રોકાણની જરુરિયાત હોઇ શકે છે. લકી સાઇન - લાકડાનું બોક્સ.
विज्ञापन
12/ 12
મીન ( Pisces): 19 ફેબ્રુઆરી - 20 માર્ચ - પૈસાના મુદ્દા સામે આવી શકે છે કારણ કે તમારે કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. મનોરંજનની ઘણી તકો સામે આવી રહી છે. લકી સાઇન - ઇન્દ્રધનુષી ક્રિસ્ટલ.