Home » photogallery » dharm-bhakti » NOVERMBER 2020 THESE PLANETS TRANSITS KNOW DATES AND EFFECT MP

નવેમ્બરમાં ચાર ગ્રહોનું થઇ રહ્યું છે રાશિ પરિવર્તન, જાણો તેનો પ્રભાવ

મંગળનો (Mars)મીન રાશિમાં પ્રવેશ થશે જે વક્રીમાંથી માર્ગી થશે, અને ગુરુ ગ્રહ (Jupiter)મકર રાશિમાં પ્રવેશ કરશે. 28 નવેમ્બરના રોજ બુધ (Mercury)વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે. ચાલો જાણીએ આ મહિનામાં થનારા ગ્રહોની રાશિ પરિવર્તનની અસર.