Home » photogallery » dharm-bhakti » Navratri Tradition: નવરાત્રિમાં આ 10 કામ અવશ્ય કરવાં મળશે શુભફળ

Navratri Tradition: નવરાત્રિમાં આ 10 કામ અવશ્ય કરવાં મળશે શુભફળ

Navratri Tradition: આ વખતે કોરોનાનાં સમયમાં કેવી રીતે નવરાત્રિ કરવી, માતાજીની પૂજા અર્ચનામાં શું ધ્યાન રાખવું અને કેવાં નિયમોનું પાલન કરવું જોઇએ. ચાલો તેનાં પર કરીએ એક નજર.

विज्ञापन

  • 111

    Navratri Tradition: નવરાત્રિમાં આ 10 કામ અવશ્ય કરવાં મળશે શુભફળ

    ધર્મ ભક્તિ ડેસ્ક: નવરાત્રિનાં તહેવારને ગણતરીનાં દિવસો બાકી છે ત્યારે માતાજીની અસિમ કૃપા તમારા પર રહે તે માટે શું કરવું. આ નવરાત્રિનું શુભાશુભ ફળ મળે તે માટે શું કરવું તે અંગે અમે ખાસ માહિતી આપની માટે લઇને આવ્યાં છીએ। ચાલો ત્યારે આ શરદ નોરતામાં માતાજીની આરાધનામાં શું શું ધ્યાન રાખવું તે અંગે જાણીયે..

    MORE
    GALLERIES

  • 211

    Navratri Tradition: નવરાત્રિમાં આ 10 કામ અવશ્ય કરવાં મળશે શુભફળ

    1. નવરાત્રિમાં રોજે માતાજીની મૂર્તિની સામે લાલ ફૂલ ચઢાવવા જોઈએ. આ દરમિયાન મનથી, વચનથી અને કર્મથી માતાજીનું ધ્યાન રાખવું. આ સમયે ખાસ ધ્યાન રાખવું કે કોઇનું અહિત આપણે ન ઇચ્છીએ.

    MORE
    GALLERIES

  • 311

    Navratri Tradition: નવરાત્રિમાં આ 10 કામ અવશ્ય કરવાં મળશે શુભફળ

    2. વ્રત રાખનાર વ્યક્તિએ જમીન પર સૂવું જોઇએ અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.

    MORE
    GALLERIES

  • 411

    Navratri Tradition: નવરાત્રિમાં આ 10 કામ અવશ્ય કરવાં મળશે શુભફળ

    3. સવાર-સાંજની પૂજામાં દુર્ગા સપ્તશતીના પાઠ કરવાં, જો તમે દુર્ગા સપ્તશતીના પાઠ ના કરી શકો તો તમારે કુંજિકાસ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. કુંજિકાસ્ત્રોતના પાઠથી સંપૂર્ણ દુર્ગા સપ્તશતીના પાઠનું ફળ મળે છે.

    MORE
    GALLERIES

  • 511

    Navratri Tradition: નવરાત્રિમાં આ 10 કામ અવશ્ય કરવાં મળશે શુભફળ

    4. નવરાત્રિમાં તમારી દિનચર્યા એવી હોવી જોઈએ કે સવાર-સાંજ બે વખત માતાજીની પૂજા કરી શકાય.

    MORE
    GALLERIES

  • 611

    Navratri Tradition: નવરાત્રિમાં આ 10 કામ અવશ્ય કરવાં મળશે શુભફળ

    5. નવરાત્રિમાં સૂર્યોદય પહેલા ઉઠો અને સૂર્યાસ્ત પછી જ ઉંધો, એટલે કે દિવસ દરમિયાન સુઇ જવું નહીં.

    MORE
    GALLERIES

  • 711

    Navratri Tradition: નવરાત્રિમાં આ 10 કામ અવશ્ય કરવાં મળશે શુભફળ

    6. દેવીનું આહવાન, પૂજન, વિસર્જન અને પાઠ વગેરે સવારે કરવા જ શ્રેષ્ઠ હોય છે. પૂજાનું ફળ સૌથી વધારે સવારે મળતું હોવાથી જ પૂજન, ભજન, કીર્તન, શ્રવણ વગેરે સવારે જ કરવા જોઈએ.

    MORE
    GALLERIES

  • 811

    Navratri Tradition: નવરાત્રિમાં આ 10 કામ અવશ્ય કરવાં મળશે શુભફળ

    7. નવરાત્રિમાં રોજે દરેકે માતાજીના મંદિરે જવું જઈને, ધ્યાન ધરવું જોઈએ. આ કોરોના કાળમાં જો મંદિર દર્શન કરવાં ન જવું. અને ઘરે જ માતાજીની આરાધના કરવી..

    MORE
    GALLERIES

  • 911

    Navratri Tradition: નવરાત્રિમાં આ 10 કામ અવશ્ય કરવાં મળશે શુભફળ

    8. પૂજાસ્થાને ગાયના ધીથી માતાજીની અખંડ જ્યોત જરૂર લગાવવી જોઈએ. તેમજ પૂજા કરતી સમયે સાફ અને પવિત્ર કપડાં પહેરીને જ પૂજા કરવી જોઈએ.

    MORE
    GALLERIES

  • 1011

    Navratri Tradition: નવરાત્રિમાં આ 10 કામ અવશ્ય કરવાં મળશે શુભફળ

    9. નવરાત્રિમાં માતાજીને રોજે સ્વચ્છ પાણી અર્પણ કરવામાં આવે તો તે જલદી પ્રસન્ન થાય છે.

    MORE
    GALLERIES

  • 1111

    Navratri Tradition: નવરાત્રિમાં આ 10 કામ અવશ્ય કરવાં મળશે શુભફળ

    10. પૂજાના સ્થાને ગંગાજળ અવશ્ય મુકવું જોઈએ. જેથી તમે રોજે આ જગ્યાને પવિત્ર કરી શકો.

    MORE
    GALLERIES