Home » photogallery » dharm-bhakti » NAVRATRI 2021 THREE SIGNS WILL SAY YOUR PRAYER IS ACCEPTED BY AMBE MA HERE IS POOJA VIDHI MP

Navratri 2021: આ 3 સંકેતથી ખબર પડશે નવરાત્રીની પૂજા માં અંબાએ સ્વીકારી કે નહીં?

Navratri 2021: નવરાત્રીનો પ્રારંભ થવામાં હવે ગણતરીનાં દિવસો બાકી છે. મોટાભાગનાં ઘરમાં માતાની પૂજા અર્ચના થાય છે. ભક્તો 9 દિવસ માતાની ભક્તિમાં લીન થઈ જાય છે. નવરાત્રીની ધૂમ સાથે બજારમાં પણ અંબેમાંનાં આ પાવન તહેવાર માટે ખાસ રોનક પણ જોવા મળે છે.