Home » photogallery » dharm-bhakti » NAVRATRI 2021 KNOW WHICH FRUIT SHOULD OFFER TO MAA DURGA ON WHICH NAVRATRI DAYS MP

Navratri 2021 : નવરાત્રીમાં માતાજીના પ્રસન્ન કરવા અર્પણ કરો આ ફળ

દરેક માઇ ભક્ત ઇચ્છે છે કે નવરાત્રીમાં મા અંબે તેના પર પ્રસન્ન થાય અને માતાના આશીર્વાદ તેના (Navratri 2021) પરિવારને મળે. તમે પણ વાંચો કે નવે નવ દિવસ માતાજીને કેવા કેવા ફળો ચડાવવામાં આવે છે.