Home » photogallery » dharm-bhakti » NAVRATRI 2020 MAA SHAKTI NINE DIFFERENT BHOGS IN 9 DIFFERENT DAYS KNOW THEIR IMPORTANCE CH

Navratri 2020: નવરાત્રીમાં 9 દિવસ માતાજીને લગાવવામાં આવે છે અલગ અલગ ભોગ, જાણો તેનું મહત્વમાં

આ વખતે શરદિયા નવરાત્રી (Navratri 2020) કોરોના કાળના લીધે ખાસ છે. નવરાત્રીનો દરેક દિવસ માતાના નવ સ્વરૂપોમાંથી એકને સમર્પિત છે. ચાલો અમે તમને જણાવી દઈએ કે નવ દેવીઓને 9 દિવસ માટે કયો ભોગ ચડાવવામાં આવે છે.