Home » photogallery » dharm-bhakti » MUSLIM PEOPLE IN PAKISTAN CELEBRATES HINDU FESTIVAL NAVRATRI DURGA POOJA AP

પાકિસ્તાનનું આ મંદિર જ્યાં મુસલમાનો પણ કરે છે નવરાત્રીની પૂજા

અહીં દેવી દર્શન માટે ભારતીયોને પાકિસ્તાન સરકાર પાસેથી મંજૂરી લેવી પડે છે. આ મંદિરની માન્યતા છે કે અહીં દર્શન કરવાથી બધી જ ઇચ્છાઓ પૂરી થઇ જાય છે.