Home » photogallery » dharm-bhakti » MUMBAI GANESH CHATURTHI 2019 GANESH STATUE MADE OF COCONUT IN BANGALORE BV

ક્યાંક નાળિયેર તો ક્યાંક ચંદ્રયાન-2 થીમ પર તૈયાર કરાયો ગણેશ પંડાલ

ગણેશ ચતુર્થી પર બેંગલુરુમાં પુટ્ટેંગલ્લી ગણેશ મંદિરની પાસે નાળિયેરથી ભગવાન ગણેશની પ્રતિમા બનાવવામાં આવી છે. આ મૂર્તિ બનાવવા માટે કુલ 9,000 નાળિયેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.